Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे अतश्च तेऽनाप्ताः । ततश्च तदुपदिष्टे शास्त्रे न धर्मता । इत्थं कुतर्कवशाद् यस्य तीर्थकरोक्ते आगमेऽपि अधर्मत्वेन श्रद्धानमिति द्वितीयम् । २ । तथा-उन्मार्गे= यथार्थतत्त्वापेक्षया विरुद्धश्रद्धानज्ञानानुष्ठानरूपे मोक्षपुरींप्रत्यमार्गभूते मार्ग संज्ञा-कुसंस्कारतो मार्गबुद्धिरिति तृतीयम् ३। तथा-मार्गे-मोक्षपुरीमापके रत्नत्रयात्मके वास्तविकमार्गे अमार्गसंज्ञेति चतुर्थम् ४। तथा- अजीवेषु आकाशपरमाण्वादिषु जीवसंज्ञा-जीबबुद्धिरिति पश्चमम् ५। तथा जीवेषु पृथिव्यादिषु अजीहैं इसलिये वे अनाप्त हैं । इसलिये इनके द्वारा उपदिष्ट शास्त्र में धर्मता नहीं आती हैं, इस प्रकार से कुतर्कके वश जो तीर्थ करोक्त आगममें भी अधर्म रूपताका श्रद्धान करता है वह मिथ्यात्वका द्वितीय भेद है यथार्थतत्त्वकी अपेक्षासे विरुद्ध श्रद्धान एवं विरुद्ध ज्ञानसे आचरित हुए तथा मोक्ष पुरीके प्रति अमार्गभूत ऐसे उन्मार्गमें कुसंस्कारके वशसे जो मार्गकी बुद्धि है यह मिथ्यात्वका तृतीय भेद हैं मोक्ष प्राप्त कराने में वास्तविक मार्गरूप ऐसे रत्नत्रयमें जो अमार्गकी मान्यता है वह मिथ्यात्वका चतुर्थ भेद है-अजीवोंमें आकाश परमाणु आदिकोंमें जो जीव होनेकी मान्यता है वह मिथ्यात्वका पांचवा भेद है, पृथिवी आदिक जीवोमें जो अजीव होनेकी मान्यता है वह मिथ्यात्वका छठा भेद है, इस विषय में इस मान्यतावालेका ऐसा कहना है कि पृथिवी વસ માનવાને પ્રસંગે ઉપસ્થિત થશે. તેથી આ પ્રકારના લોકો દ્વારા ઉપદિષ્ટ શાસ્ત્રમાં ધર્મતાને સદૂભાવ હોતું નથી. આ પ્રકારના કુતર્કથી પ્રેરાઈને જે લેકે તીર્થકરોક્ત આગમમાં પણ અધર્મરૂપતા હોવાની શ્રદ્ધા રાખે છે એવા લોકોને આ બીજા પ્રકારના મિથ્યાત્વના ઉપાસકે કહી શકાય છે.
(૩) યથાર્થતત્વ પ્રત્યે શ્રદ્ધા રાખવાને બદલે તેના કરતાં વિરૂદ્ધ અર્થ પ્રત્યે શ્રદ્ધા રાખનારી અને વિરૂદ્ધ જ્ઞાન વડે આચરિત થતા, મોક્ષપુરી, પ્રત્યે નહી લઈ જનાર હોવાને કારણે અમાર્ગરૂપ એવા ઉન્માર્ગને કુસંસ્કારને કારણે માર્ગરૂપ માનનારી જે બુદ્ધિ છે તેને મિથ્યાત્વના ત્રીજા ભેદ રૂપ કહી શકાય.
(૪) એક્ષપુરીને પ્રાપ્ત કરાવનારા વાસ્તવિક માર્ગરૂપ રત્નત્રયમાં જે અમા ગેની માન્યતા છે, તે મિથ્યાત્વના ચેથા ભેદરૂ૫ છે.
(૫) અજીમાં-આકાશ, પરમાણુ આદિમાં–જે જીવ માન્યતા છે તેને મિથ્યાત્વના પાંચમાં ભેદ રૂપ સમજવી.
(૬) જીવને અજીવ માનવા, તે મિથ્યાત્વનો છટ્ઠો ભેદ છે. કેટલાક લેકે પૃથ્વી આદિ જેને અવરૂપ માને છે તેઓ એવી દલીલ કરે છે કે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫