Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था१० स.४१ सुखस्वरूपनिरूपणम्
४८३ अथवा-" सन्तोषामृततृप्तानां यत्सुखं शान्तचेतसाम् ।
कुतस्तद्धनलुब्धानामितश्वेतश्च धावताम् ॥१॥” इति" ॥६॥ अस्ति-यदा यदा यद् यद् वस्तु प्रयोजनीयतामुपगच्छति, तदा तदा तत्तद् वस्तु अस्ति-जायते उपलभ्यते तत्, तस्यापि सुखहेतुत्वादिति ॥७॥ शुभ भोगा= शुभः प्रशस्तो भोगः शुभभोगः । अयमपि सुखमेव सातोदय-निष्पन्नत्वात् | निष्क्रमः-निष्क्रमणं निष्क्रमः-संसारपङ्कान्निर्गमनं प्रव्रज्येत्यर्थः। एक्कारोऽत्र निश्चये, ततश्च-निष्क्रमणमेव संसारस्थितानां सुखम्, निष्कण्टकस्वाधीन सुखरूपत्वातस्य । अत एवोक्तम्
अथवा-" सन्तोषामृततृप्तानां" इत्यादि।
सन्तोष रूप अमृत पानसे तृप्त हुए ऐसे शान्त चित्तवाले मनुष्योंको सुख प्राप्त होता है, वह धनके लुब्धकोंको जो कि इधर उधर दौड लगाते रहते हैं कहां से प्राप्त हो सकता है।
अस्ति--जब जब जो वस्तु प्रयोजनीय होती है-तब तब उस वस्तुकी जो प्राप्ति हो जाती है, यह भी सुखका हेतु होनेसे सुखरूप है, शुभ भोग-प्रशस्त भोगका नाम शुभ भोग है, यह शुभभोग साता वेदनीय कमके उदयसे निष्पन्न होनेसे सुख रूप कहा गया है, संसार पङ्क (कीचड)से बाहर निकलना-अर्थात् प्रवज्या ग्रहण करना यह भी सुखरूप है, यहां जो एच " शब्दका प्रयोग किया गया है, निश्चय अर्थमें हुआ है, अतः निष्क्रमणही संसारस्थ जीवोंको सुखरूप है, क्योंकि वह निष्कण्टक स्वाधीन सुखरूप होता है । सोही कहा हैઈત્યાદિ–સંતેષરૂપ અમૃતનું પાન કરીને તૃપ્ત થઈ ગયેલા શાન્ત ચિત્તવાળા મનુષ્યને જે સુખ પ્રાપ્ત થાય છે, એવા સુખની પ્રાપ્તિ ધનની લાલસામાં રઘવાયાની જેમ આમતેમ દેડતા માણસને કદી થતી નથી.
જે વસ્તુની જ્યારે જરૂર પડે ત્યારે તે વસ્તુની પ્રાપ્તિ થઈ જવી તેને પણ સુખના હેતુરૂપ હોવાને કારણે સુખરૂપ માનવામાં આવે છે. શુભગપ્રશસ્ત ભેગને શુભલેગ કહે છે. સાતવેદનીય કર્મના ઉદયથી એવા શુભગિની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારના ભેગ સુખદાયી હોવાને કારણે તેમને સુખરૂપ કહ્યા છે. સંસારરૂપ કાદવમાંથી બહાર નીકળવું-એટલે ગૃહસ્થાવાસને ત્યાગ કરીને પ્રવજયા અંગીકાર કરવી તેને પણ સુખરૂપ ગણવામાં આવેલ છે. અહીં २" एव" शहने प्रयास थयेछ त निश्वयार्थ ४२वामा माव्य। छे भेटले કે સંસારમાંથી નિષ્કમ કરવા પ્રવજ્યા જ સંસાર છોના સુખરૂપ હોય છે, કારણ કે તે નિષ્કટક સ્વાધીન સુખરૂપ હોય છે. કહ્યું પણ છે કે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫