Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० १० सू० ३९ वासुदेवसम्बन्धिवक्तव्यनिरूपणम् सिद्धो यावत् प्रहीणः ३। पुरुषसिंहः खलु वासुदेयो दशवर्षशतसहस्राणि सर्वायुष्क पालयित्वा षष्ठयां तमायां पृथिव्यां नैरयिकतया उपपन्नः ४। नेमिः खलु अर्हन् दश धषि ऊर्ध्वमुच्चत्वेन दशचवर्षसहस्राणि सर्वायुष्कं पालयित्वा सिद्धो यावस्महीणः ५। कृष्णः खलु यासुदेवो दशधषि ऊर्ध्वमुच्चत्वेन दशच वर्षशतानि सर्वायुष्कं पालयित्वा तृतीयस्यां वालुकामभायां पृथिव्यां नैरयिकतया उपपन्नः६।०३९॥
टीका-'चंदप्पभेणं ' इत्यादि
व्याख्या स्पष्टा । अत्रेदं बोध्यम्-आदितश्चत्वारि मूत्राणि आयुर्मात्र विषयाणि । ततः सूत्रद्वयम् उच्चत्वविषयमायुर्विषयं येति । 'सिद्धे जावप्पहीणे' वर्ष तक सर्वायुष्कका पालन करके सिद्ध यावत् सर्व दुःखोंसे रहित हुए हैं। नमि अर्हन्त १० लाख वर्ष तक सर्वायुष्कका पालन करके सिद्ध यावत् सर्व दुःखोंसे रहित हुए हैं । पुरुषसिंह वासुदेव १० लाख वर्ष तक सर्वायुष्कका पालन करके छठी तमा नामकी पृथिवीमें नैरयिक रूपसे उत्पन्न हुए हैं ४। नेमिनाथ अर्हन्त दश धनुष ऊंचे थे वे १० हजार वर्ष तक सर्वायुष्कका पालन करके सिद्ध यावत् समस्त कर्मों से रहित हुए हैं । कृष्ण वासुदेव दश धनुष ऊंचे थे वे १० सौ वर्ष तककी समस्त आयुका पालन करके तीसरी पृथिवीमें उत्पन्न हुए हैं।
इस ३९ वें सूत्रमें आदिके चार सूत्र आयुके सम्बन्धमें कहे गये हैं। तथा दो सूत्र ऊंचाईके सम्बन्धमें एवं आयुके सम्बन्धमें कहे गये
ધર્મનાથ અહત ૧૦ લાખ વર્ષ સુધીના સર્વાયુષ્યનું પાલન કરીને સિદ્ધ થાવત્ સર્વદુઃખથી રહિત થઈ ગયા છે.
નમિ અહંત ૧૦ લાખ વર્ષ સુધીના સર્વાયુષ્યનું પાલન કરીને સિદ્ધ થાવત્ સર્વ દુખેથી રહિત થયા છે. પુરુષસિંહ વાસુદેવ ૧૦ લાખ વર્ષ સુધી ના સયુષ્કનું પાલન કરીને છઠ્ઠી “તમા’ નામની પૃથ્વીમાં (નરકમાં) નૈરયિક રૂપે ઉત્પન્ન થયા છે. જો - નેમિનાથ અર્હત ૧૦ ધનુષપ્રમાણે ઊંચા હતા, ૧૦ હજાર વર્ષ સુધી સર્વાયકનું પાલન કરીને તેઓ સિદ્ધ (થાવત્ ) સર્વદુઃખોથી રહિત થઈ ગયા છે. કૃષ્ણ વાસુદેવ ૧૦ ધનુષપ્રમાણુ ઊંચા હતા. ૧૦ સો (૧૦૦૦) વર્ષ પર્યન્ત સર્જાયુષ્યનું પાલન કરીને તેઓ ત્રીજા નરકમાં નારકની પર્યાયે ઉત્પન્ન થયા છે.
આ ૩૯માં સૂત્રનાં પહેલાં ચાર સૂત્રે આયુના વિષયમાં આપવામાં આવ્યા છે બાકીનાં બે સૂત્રેામાં ઊંચાઈ અને આયુનું કથન કરવામાં આવ્યું છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫