Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
% 3
.
mas
-
मुघाटीका स्था०१० सू० ३६ आलोचनादातुहितोश्च गुणनिरूपणम् ४७१ ___ तथा अपायदर्शी-अपायान् अनर्थान् पश्यतीत्येवं शील:-दुर्भिक्षदौर्बल्यादिकृतशिष्यचितभङ्गानिर्वाहादिरूपानर्थदर्शी । यद्वा- सम्यगनालोचितशिष्येभ्यो दुर्लभवोधिकत्वादिकान् अनन् दर्शपति यः स तथा । तदुक्तम्-- " दुभिक्ख दुब्बलाई, इहलोए जाणए अयाए उ ।
दंसेइ य परलोए, दुल्लहवोहित्ति संसारे ॥ १ ॥ छाया-दुर्भिक्षदौर्बल्यादीन् इहलोके जानाति अपायांस्तु ।
दर्शयति च परलोके दुर्लभबोधित्वं संसारे ॥ १ ॥ इति ॥ ८ ॥ तथा-प्रियधर्मा-प्रियो धर्मों यस्य स तथा धर्मप्रिय इत्यर्थः ॥ ९ ॥ दृढधर्मादृढो धर्मोयस्य स तथा-सम्प्राप्तेऽपि महासंकटे धर्मादप्रचलनशील इति ॥१०॥ सू०३६॥ ___ जो दुर्भिक्ष, दुर्बलता आदि कृत शिष्य चित्तमनसे प्रायश्चित्तके अनिर्वाह आदि रूप अनर्थों को जानता है वह अथवा-अच्छे प्रकार से अपने अतिचारोकी आलोचना नहीं करनेवाले शिष्योंके लिये जो दुर्लभ बोधिकता आदि रूप अनर्थों को दिखलाता है वह अपायदर्शी है कहा भी है--" दुभिक्ख दुव्वलाई " इत्यादि। ___जो गुरुप्रायश्चित्तसे अपने दोषोंकी शुद्धि नहीं करनेवाले शिष्य. जनोंके इहलोक सम्बन्धी दुर्भिक्ष दौर्बल्य आदि अपायोंको जानता है. एवं परलोकमें उनकी दुर्लभवोधिकता प्रकट करताहै, यह अपायदर्शी है धर्म जिसे प्रिय होता है, ऐसा वह प्रियधर्मवाला गुरु प्रियधर्मा
(८) अपायी-दुर्लिक्ष, or aता मान २ शिष्यना भनने मा. ડળ થયેલું અને પ્રાયશ્ચિત્તનું પાલન કરવામાં શિથિલ થયેલું જોઈને તેને તેના વિપાકનું ભાન કરાવનાર સાધુને અપાયદશી કહે છે. અપાયદશ આચાર્ય અતિચારોની આલોચના નહીં કરનાર શિષ્યને કહે છે કે “આલેચના નહીં કરવાથી દુર્લભધિક્તા આદિરૂપ અનર્થની પ્રાપ્તિ થાય છે” કહ્યું પણ છે કે
"दुग्मिक्खदुब्बलाई " त्यादि.
જે ગુરુ પ્રાયશ્ચિત્ત દ્વારા પિતાના દેશની શુદ્ધિ નહીં કરનારા શિષ્યોના આ લોક સંબંધી દુલિંક્ષ, દૌર્બલ્ય આદિ અપાને જાણે છે અને પરલેકમાં ( પરભવમાં) તેમની દુર્લભ બાધિતાને પ્રકટ કરે છે, તે આચાર્યને અપાય- દશ કહે છે. (૯) પ્રિયધર્મા–જેમને ધર્મ પ્રિય હોય છે એવા ગુરુને પ્રિય ધર્મ કહે છે.
(૧૦) દઢશર્મા–મોટામાં મોટું સંકટ આવી પડવા છતાં પણ પિતાના ગ્રહીત ધર્મમાંથી ચલાયમાન થતા નથી એવા આચાર્યને દઢધમ કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫