Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
४६२
स्थानाङ्गसूत्रे इति ? अप्रोच्यते-' या सूक्ष्ममतिचारजातमालोचयति स बादरमप्यालोचये देवेत्याचार्यस्व स्वविषये विश्वाससम्यादनार्थमिति पञ्चमः ५। तथा-छन्नं प्रच्छ - न्नम् आलोचयति, यथा आत्मनैव स श्रृणोति वत्वाचार्यादिरिति पष्ठः ६। तथाशब्दाकुलकम् शब्देन आकुलं-शब्दाफुलं तदेव शब्दाकुलकम्-बृहदध्वनियुक्तम् आलोचयति । अयं भावः-तथा महता शब्देनालोचनां करोति यथाऽन्येऽप्यगीतार्थाः शृण्वन्ति, स सप्तमः ७ तथा-बहुजनम्-बहयो जना आलोचनाचार्यत्वेन यत्र तद् इत्यष्टमः ८। तथा-अव्यक्तम्-अव्यक्तस्य अगीतार्थस्य पुरतो याऽऽलोचना क्रियते बादर भी अतिचारोंकी आलोचना कर सकता है तो फिर आप "सूक्ष्म ही" दोषोंकी आलोचना करता है ऐसा क्यों कहते हैं ?
उत्तर--जो सक्ष्म अतिवारोंकी आलोचना करता है वह बादरोंकी आलोचना करता ही है. ऐसा अपने विषय में आचार्यका विश्वास सम्पा. दनके लिये यह दोष कहा गया है । __जो इस रूपसे आलोचना करताहै कि जिसे स्वयं सुनता है, आचायदि नहीं यह छन्न दोष है, जो बडे जोरोंसे अपने दोषोंका उच्चारण करके आलोचना करता है-कि जिससे उन्हें अन्य अगीतार्थ भी सुन लेते है इसका नाम शब्दाकुलक दोष है, जहां आलोचनाके आचार्य रूपसे अनेकजन होतेहै वह बहुजन दोषहै, जो आलोचना अगीतार्थके समक्ष की जाती है वह अव्यक्त दोष है, तथा जिस आलोच्य दोपोंका
શંકા-જે સાધુ સક્ષમ અતિચારરૂપ દેની આલોચના કરતે હોય છે તે બાદર અતિચારોની આલોચના પણ કરી શકે છે. તે આપે સૂક્ષમદોષની જ આ ચના કરે છે, આ પ્રકારનું કથન શા માટે કર્યું છે?
ઉત્તર-“જે સૂક્ષ્મદની આલોચના કરે છે તે બાદર અતિચારોની આલેચના પણ કરતું જ હશે,” આ પ્રકારને પિતાને વિષે આચાર્યના અભિપ્રાય એવી માન્યતાથી જે સૂક્ષમદેની જ આલોચના કરાય તે બાદરદેષને સદ્દભાવ રહે છે.
જે સાધુ કૃત અતિચારોની આલેચના પોતે જ સાંભળી શકે એવી રીતે કરે છે-આચાર્ય આદિ સાંભળી ન શકે એવી રીતે કરે છે–તે આલોચનાને છોડ્યુક્ત આલેચના કહે છે. અન્ય અગીતાર્થ સાધુ આદિને પણ સંભળાય એવી રીતે મોટા અવાજે આલોચના કરવામાં આવે, તે તેને શબ્દાકુલક દેષયુક્ત આલેચના કહેવાય છે જયારે આલોચના કરનારના આચાર્યરૂપે અનેક માણસ હોય છે, ત્યારે તે આલેચના બહુજન દેષયુક્ત ગણાય છે જે આલે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫