Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघाटीका स्था०१० सू०३५ आलोचनायां परिहरणीयदोषनिरूपणम् ४६१ दोषः प्रथमः १। तथा-अनुमान्य=किमयमाचार्यादिको मृदुदण्डदायको यद्वाउग्रदण्डदायकः १ इत्यनुमानं कृत्वा मृदुदण्डदायकसमीपे याऽऽलोचना क्रियते, स द्वितीयः २। तया-यद् दृष्टम्-अतीचारकर्तुर्यद् दोषजातमाचार्यादिना दृष्टं तदेव आचार्यप्रसादनार्थम् आलोचयति, तैरदृष्टं तु नालोचयति गुरुकर्मत्याद, सोऽयं तृतीयः ३१ तथा बादरंवा-बादर मेव स्थूलमेव अतीचार जातम् आलोचयति न सूक्ष्ममिति चतुर्थः ४॥ सूक्ष्मं वा-मुक्ष्ममेव अतिचारजातमालोचयति । ननु यः खलु सूक्ष्ममालोचयति स बादरमप्यालोचयेत्, कथं तयुक्तं 'सूक्ष्ममेव '
इनमें जो पैयावृत्त्य आदि द्वारा गुरुको अपने अनुकूल करके आलो. चना की जाती है वह आकम्प्य दोष है, यह आचार्यादिक कठोर दण्ड देनेवाला है या मृदु दण्ड देनेवाला है इस प्रकारका अनुमान करके जो आलोचना मृदु दण्ड देनेवाले आचार्य आदिके पास की जाती है वह अनुमान्य दोषहै, जो आलोचना करनेवालेका दोष आचार्यादिकी दृष्टिमें
आ गया हो उसी दोषकी आलोचना आचार्य आदिको प्रसन्न करने के लिये यह यदृष्ट दोष हैं इस दोषमें आलोचनकर्ता आचार्यादि द्वारा अदृष्ट दोषोंकी आलोचना गुरुकर्मा होनेसे नहीं करता है, जो आलो. चनकर्ता अपने स्थूलदोषोंकी ही आलोचना करता है-वह बादर दोष है, जो सूक्ष्म दोषोंकी ही आलोचना करता है यह सूक्ष्मदोष है। __ शंका--जो सूक्ष्म अतिचार रूप दोषोंकी आलोचना करता है वह - વૈયાવૃત્ય આદિ દ્વારા ગુરુને પિતાને અનુકૂળ કરીને જે આલોચના કરાય છે, તે આલેચનાને આપ્યદયુક્ત આલેચના કહે છે. અમુક આચાર્ય કઠોર દંડ (પ્રાયશ્ચિત્ત) દેનારા છે અને અમુક આચાર્ય મૃદુ દંડ દેનારા છે, આ પ્રકારનું અનુમાન કરીને મૃદુ દંડ દેનારા આચાર્યની સમીપે જે આલોચના કરાય છે તે આલોચનાને અનુમાન્ય દેષયુક્ત આલોચના કહે છે આલેચના કરનારનો જે દેષ આચાર્ય આદિની નજરે પડી ગયો હોય તે દેષની જ આલે. ચના, આચાય' આદિને ખુશ કરવા માટે કરવામાં આવે છે તે આલોચના યદુદુષ્ટ દેષ યુક્ત આલોચના કહેવાય છે. અહીં એવું બને છે કે આલોચના કર્તા સાધુ ગુરુકર્મા હોવાને કારણે પિતાના જે દે ગુરુ આદિના જાણવામાં ન આવ્યા હોય તેની આલેચના કરતા નથી. જ્યારે આલેચનકર્તા પિતાના સ્કૂલ ની જ આલોચના કરે છે ત્યારે તેની આલેચના બાદર દેષયુક્ત ગણાય છે. જ્યારે આલોચનાકર્તા પિતાના સૂક્ષમ ની જ આલોચના કરે છે ત્યારે તે આલોચનાને સૂફમદેષયુક્ત આલોચના કહેવાય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫