Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्थ.०१० सू० ३४ दशयिधाप्रतिसेवनानिरूपणम् ४५९ भयप्रद्वेषात्-भयं च प्रद्वेषश्च-भयपद्वेष, तस्मात्-भयात् प्रदेवा चेत्यर्थः। तत्रभयात्-राजादिमयात् प्रतिसेवना मार्गादि प्रदर्शनरूपा, सिंहादि भयाद् वा प्रतिसेवना द्रुतद्रुतगमनादि रूपा । तदुक्तम्
" भयमभि उग्गेण सीहमाईया"
छाया-भयम् अभियोगेन-सिंहादिना वा इति । इयमष्टमी । प्रद्वेषात्क्रोधादिकात् कषायात् प्रतिसेवना-प्रद्वेषपतिसेवना । अत्र 'प्रद्वेष' शब्देन क्रोधादि कपायो गृह्यते, तदुक्तम्-' कोहाईश्री पभोसो' छाया-क्रोधादिकः प्रद्वेष इति । इयं नवमी | तथा-विमर्शात्-शिष्यादि परीक्षणात् पतिसेवना-'किमेषक्षोभयितुं शक्यो नवेति कृत्वा क्षोमकवचनोच्चारणादि रूपा । उक्तश्च
'वीमंसा सेहमाईणं' विमर्शः शैक्षादीनाम् ' इति इयं दशमी ||मू० ३४॥ आदिके भयसे जो मार्ग आदिके प्रदर्शन रूप प्रतिसेवना है, वह भय प्रतिसेवना है । अथवा सिंह आदिके भयसे जल्दी २ आदि रूपसे चलना है यह भय प्रतिसेवना है।
तदुक्तम्-" भयमभि उग्गेण सीहमाई वा ।"
क्रोध आदि कषायके वशसे जो प्रतिसेवना है, वह प्रद्वेष प्रति. सेवना है, यहां प्रद्वेष शब्दसे क्रोधादि कषायोंका ग्रहण हुआ हैं । तदुक्तम्-"कोहाईओ पओसो"। शिष्य आदिकी परीक्षा करनेके लिये जो क्षोभक वचनादिकोंका उच्चारण करना है, यह विमर्शके प्रति क्षोभक वचन " यह शिष्य क्षुभित हो सकता है, या नहीं" इस बातको परीक्षा करनेके अभिप्रायसे कहे जाते हैं । उक्तंच-"वीमंसा सेहमाईणं' ॥ सूत्र ३४॥
(૮) ભયપ્રતિસેવના-રાજા આદિના ભયથી જે માર્ગ આદિના પ્રદર્શનરૂપ પ્રતિસેવના થાય છે તેનું નામ ભયપ્રતિસેવના થાય છે. અથવા–સિંહ આદિના ભયથી જે જલદી જલ્દી ચાલવાનું થાય છે તેનું નામ ભયપ્રતિસેવના છે. કહ્યું ५९॥ छ ।-" भयममिउग्गेण सीहमाईवा"
(૯) પ્રષિપતિસેવના-ક્રોધાદિ કષાયને વશ થઈને જે પ્રતિસેવના થાય છે તેને પ્રષિ પ્રતિસેવના કહે છે. અહીં પ્રદેષ પદ વડે ક્રોધ વિગેરે કષાયોને ગ્રહણ ४२वामा माव्या . ४ ५९ -“कोहाइओ पओसो ऽत्यादि.
(૧) વિમર્ષ પ્રતિસેવના-શિષ્ય વિગેરેની પરીક્ષા કરવા નિમિત્તે જે ક્ષેત્મક વચનનું ઉચ્ચારણ થાય છે, તેને વિમર્શ કહે છે. આ પ્રકારના વિમર્શની પ્રતિસેવનાનું નામ વિમર્શ પ્રતિસેવના છે.
આ પ્રકારનાં વિમર્શ વચનો-પ્રતિભક વચને-“આ શિષ્ય ક્ષેભ પામે છે કે નહીં એ વાતની કસોટી કરવા માટે વપરાય છે. કહ્યું પણ છે કે" बोमंसा सेहमाईणं" ॥ सू ३४ ।।
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫