Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
૮
स्थानाङ्गसूत्रे पर्वताः सोमप्रभयमप्रम-वैश्रवणप्रभ-वरुणप्रभनामानो बोध्याः । एते पर्वताः कुण्डलवरद्वीपस्य कुण्डलपर्व ते उत्तरतः ईशानेन्द्रस्य याः षोडशराजधान्पः सन्ति, तासु शकलोकपालोत्पातपर्वतवद बोध्याः । एतेषां पर्वतानां प्रमाणं शक्रोत्पात. पर्वतवद् बोध्यम् । यथा शक्रस्योत्पातपर्वतप्रमाणं तथैव सलोकपालानां सनत्कु मारायच्युतान्तानामिन्द्राणामप्युत्पातपर्वतप्रमाणं बोध्यम् । एतमेवार्थं मनसि कृत्याह-' सक्कस्स गं देविंदस्स देवरणो' इत्यादि । तत्र दाक्षिणात्यानां सनकुमार-ब्रह्म-महाराकाख्यानां देवेन्द्राणामुत्पातपर्वताः सनत्कुमारप्रभ-ब्रह्मप्रम
और वरुण है, इनके उत्पातपर्वतोंका नाम सोमप्रभ, यमप्रभ, वैश्रवणप्रभ और वरुणप्रभ है, ये उत्पात पर्वत कुण्डलवर द्वीपके कुण्डल पर्वत पर उत्तर दिशाकी ओर ईशानेन्द्रकी जो १६ राजधानियां हैं उसमें शक्रके लोकपालोंके उत्पात पर्वतोंकी तरह उत्पात पर्वत जानना चाहिये, तथा इन पर्वतोका प्रमाण भी शकके उत्पान पर्वतके जैसा समझना चाहिये।
जैसा शकके उत्पात पर्वतका प्रमाण है, वैसा ही प्रमाण लोकपाल सहित सनत्कुमार आदि अच्युत तकके इन्द्रोंके उत्पात पर्वतोंका प्रमाण है, ऐसा जानना चाहिये, इसी बातको मनमें धारण कर अब सूत्रकार "सकस्स णं देविदस्स देवरणो" इत्यादि सूत्रका कथन करते हैं -दक्षिण दिशाकी ओर रहनेवाले जो सनत्कुमार, ब्रह्म, एवं महाशुक्र नामके देवेन्द्र हैं, सो उनके उत्पातपर्वतोंके क्रमशः नाम इस प्रकारसे हैंसनत्कुमारप्रभ, ब्रह्मपभ, और महाशुकप्रभ. વરુણ. તે ચાર લોકપાલના ઉત્પાતપર્વતેના નામ અનુક્રમે સોમપ્રભ, યમપ્રભ, વૈશ્રવણ પ્રભ અને વરુણપ્રભ છે. કુંડલવર દ્વીપમાં કુંડલપર્વતની ઉત્તર દિશા તરફ ઇશાનેન્દ્રની જે ૧૬ રાજધાનીઓ આવેલી છે, તેમાં શકના લેકપાલોના ઉત્પાત પર્વતની જેમ ઈશાનેન્દ્રના લેકપોલેના ઉત્પાત પર્વતે પણ આ વેલા છે. તે ઉત્પાત પર્વતનું પ્રમાણ શકના ઉત્પાતપર્વતેના પ્રમાણ જેવું જ સમજવું.
સનસ્કુમારથી લઈને અચુત પર્યન્તના ઈન્દ્રના અને તેમના લેપાલના ઉત્પાતપર્વતનું પ્રમાણ પણ શકના ઉત્પાત પર્વતના પ્રમાણ જેવું જ સમજવું. मे पात सूत्रधारे "सकस्स णं देविंदस्स देवरण्णो" त्याहि सूत्रपाठ द्वारा પ્રકટ કરી છે.
આ કથનનું હવે વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-દક્ષિણાત્ય ઇન્દ્રોનાં નામ સનકુમાર, બ્રહ્મ, અને મહાશુક છે. તેમના ઉત્પાત પર્વતેનાં નામ ક્રમશ: શકપ્રભ, સનકુમારપ્રભ, બ્રહ્મપ્રભ અને મહાશુક્રપ્રભ છે. શકના ઉત્પાત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫