Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
%
D
स्थानाङ्गसूत्रे अरुणद्वीपस्थित उत्पातपर्वतः पूर्णपभः । एतल्लोकपालाः-रूप-रूपांश-रूपकान्त-रूपममा इति । अरुणद्वीपस्थिता एतेषामुत्पातपर्वतास्तु-रूपप्रभ-रूपांशपभरुपकान्तप्रभ-रुपप्रभप्रभा इति । तथा-विशिष्टस्य औदीच्यस्य द्वीपकुमारेन्द्रस्य द्वीयकुमारराजस्य अरुगद्वीपस्थित उत्पातपर्वतो विशिष्टमभः । एतल्लोकपालास्तुरूप-रूपांश-रूपपभ-रूपाकान्ता । इति । अरुणद्वीपस्थिता उत्पातपर्वतास्त्वेषांरूपपभ-रूपांशप्रभ-रूपप्रभ-रूपकान्तप्रभा इति । तथा-जलकान्तस्य दाक्षिणात्यस्य उदधिकुमारेन्द्रस्य उदधिकुमारराजस्य अरुणोदस्थित उत्पातपर्वतो जलकान्तप्रभः । एतल्लोकपालास्तु-जलो जलरयो जलकान्तो जलप्रभश्चेति । अरुणो. पर्वत है, वह अरुणद्वीपमें स्थित है, उसका नाम पूर्णप्रभ है, इनके लोकपालोंका नाम रूप, रूपांश, रूपकान्त, और रूपप्रभहै, इनके उत्पात पर्वत रूपप्रभ, रूपांशप्रभ, रूपकान्तप्रभ और रूपप्रभप्रभ नामके हैं, एवं ये अरुणसभुद्र में स्थित हैं। द्वीपकुमारेन्द्र एवं दीपकुमार राज जो विशिष्ट हैं, उनका उत्पातपर्वत विशिष्ट प्रभ है, और यह अरुण द्वीपमें स्थित है, ये विशिष्ट उत्तरार्धके अधिपति हैं । इनके लोकपालोंके नाम इस प्रकारसे हैं
. रूप १, रूपांश २, रूपप्रभ ३, और रूपकान्त ४, इनके उत्पात पर्वत अरुण द्वीपमें स्थित हैं, इनका नाम रूपप्रभ, रूपांशप्रभ रूपप्रभप्रभ, और रूपकान्त प्रभ है, उदधिकुमारोंके इन्द्र एवं उदधिकुमारोंके राजा जो जलकान्त हैं, उनके उत्पातपर्वतका नाम जलकान्त प्रभ
દક્ષિણનિકાયના દ્વીપકુમારેન્દ્ર દ્વીપકુમારરાજ પૂર્ણના ઉત્પાત પર્વતનું નામ પૂર્ણ પ્રભ છે. તે ઉત્પાતપર્વત અરુણદ્વીપમાં આવેલો છે. પૂર્ણના લેક પાનાં નામ, રૂપ, રૂપાંશ, રૂપકાત અને રૂપપ્રભ છે. તેમના ઉત્પાતપર્વતનાં નામ અનુક્રમે રૂપપ્રભ, રૂપાંશપ્રભ, રૂપકાન્તપ્રભ અને રૂપાભપ્રભ છે તે ચારે ઉત્પાત પર્વતે અરુણદ્વીપમાં આવેલા છે.
ઉત્તરનિકાયના દ્વીપકુમારેદ્ર દ્વીપકુમારરાય વિશિષ્ટના ઉત્પાત પર્વતનું નામ વિશિષ્ટપ્રભ છે. તે ઉત્પાત પર્વત અરુણદ્વીપમાં આવેલ છે. તેના લેકપાલનાં નામ નીચે પ્રમાણે છે–રૂપ, રૂપાંશ, રૂપપ્રમ અને રૂપકાન્ત. તેમના ઉત્પાત પર્વતનાં નામ રૂપપ્રભ, રૂપાંશપ્રભ, રૂપપ્રમપ્રભ અને રૂપનન્તપ્રભ છે, તે ચારે ઉત્પાત પર્વતે પણ અરુણદ્વીપમાં આવેલા છે દક્ષિણનિકાયના ઉદધિકુમારના ઇન્દ્ર અને ઉદધિકુમારરાજ જયકાન્તના ઉત્પાતપર્વતનું નામ જલકાન્તપ્રભ છે. તે ઉત્પાતપર્વત અરુણાદમાં આવેલ છે. જલકાન્તના ચાર લોકપાલેનાં નામ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫