Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
४२२
स्थानाङ्गसूत्रे मानुषत्ववालत्वादयः सन्त्येव, अतो गुणपर्यायवचाज्जीवो द्रव्यमित्यादि द्रव्यानुयोगः १। तथा-मातृकानुयोगः-मातृका-प्रवचनपुरुषस्य उत्पादव्ययत्रौव्यरूपा पदत्रयी, तस्या अनुयोगः । स यथा-जीवद्रव्यम् उत्पादवत्-बालत्वादिपर्यायाणां प्रतिक्षणमुत्पादात् , अनुपादे च वृद्धायपस्थानामप्राप्तिप्रसङ्गात् । तथा-जीवद्रव्यं. व्ययवत् , प्रतिक्षणं बाल्यावस्थानां व्ययदर्शनात् , अव्ययत्वे च तासां नित्यत्व. प्राप्तेः। तथा जीवद्रव्यं द्रव्यत्वेन ध्रौव्यवत् । यदि तथा न स्यात्तदा द्रव्यं सर्वथा तरह उसमें क्रमभावी जो पर्याये हैं वे भीहैं, जीवमें मानुषत्व, बालत्व
आदि पर्यायें होती हुई प्रतीत ही होती हैं । इस प्रकार गुण एवं पर्यायवाला होनेसे जीव द्रव्परूप है, इत्यादि रूप जो विचार है, वह द्रव्या. नुयोग हैं, प्रवचन पुरुषकी उत्पाद व्यय एवं प्रौव्यरूप जो पदत्रयी है, वह मातृका है, इस मातृकाका जो अनुयोग है, वह मातृकानुयोग है जैसे-ऐसा विचार करना-कि जीव द्रव्य उत्पादवालाहै, क्योंकि बालत्य आदि पर्यायोंका प्रतिक्षण उसमें उत्पाद होता है, यदि ऐसा नहीं हो तो वृद्ध आदि अवस्थाओंको उसमें प्राप्ति नहीं होनेका प्रसङ्ग प्राप्त होता है, इसी प्रकारसे जीव द्रव्य व्ययवाला भी है, क्योंकि उसमें प्रतिक्षण बाल्य आदि अवस्थाओंका व्यय होता हुआ देखा जाता है, यदि इन पर्यायोंका उसमें व्यय न हो तो उनकाउसमें नित्यरूपसे सद्भाव रहनेका प्रसङ्ग प्राप्त होता है, इसी तरहसे जीव द्रव्य ध्रौव्य स्वभाववाला भी है, यदि वह इस स्वभाववाला न हो तो वह उत्पादवालाही होने से સંભવી શકે નહીં. એ જ પ્રમાણે કમભાવી પર્યાને પણ તેમાં સદ્ભાવ હોય છે. જીવમાં માનુષત્વ, બાલવ આદિ પર્યાના સદ્દભાવની પ્રતીતિ તે અવશ્ય થતાં જ હોય છે. આ રીતે ગુણ અને પર્યાયવાળો હોવાને લીધે જીવ દ્રવ્યરૂપ છે, ઈત્યાદિ રૂપ જે વિચારણા છે તેનું નામ જ દ્રવ્યાનુગ છે.
માતૃકાનુગ-પ્રવચન પુરુષની ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ જે પદત્રયી છે તેનું નામ માતૃકા છે. આ માતૃકાને જે અનુયાગ (વ્યાખ્યાન) છે, તેનું નામ જ માતૃકાનુગ છે. જેમ કે-એવી વિચારણા કરવી કે છવદ્રવ્ય ઉત્પાદવાળું છે, કારણ કે બાલ– આદિ પર્યાને પ્રતિક્ષણ તેમાં ઉત્પાદ થતું રહે છે. જે એવું ન હોત તે વૃદ્ધત્વ આદિ અવસ્થાઓની તેમાં પ્રાપ્તિ ન થવાનો પ્રસંગ પ્રાપ્ત થાત. એજ પ્રમાણે જીવદ્રવ્ય વ્યયવાળું પણ છે, કારણ કે તેમાં પ્રતિક્ષણ બાલ્યાદિ અવ. સ્થાઓનો વ્યય થતું રહે છે. જે આ પર્યાને તેમાં વ્યય થતો ન હોત તે તેમાં તેને નિત્ય રૂપે સદ્દભાવ રહેવાનો પ્રસંગ પ્રાપ્ત થાત. એ જ પ્રમાણે છવદ્રવ્ય ધ્રૌવ્ય સ્વભાવ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫