Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४२५
सुघाटीका स्था१० स २८ द्रव्यानुयोगस्वरूपनिरूपणम् णानि । इत्थं योऽनुयोगः स करणानुयोग इति ४। तथा-अपि ताऽनर्पितम्अर्पित-विशेषितम् , अनर्पितम् , अविशेषितम् , उभयोः कर्मधारयः । विशेषिताविशेषितरूपो द्रव्यानुयोगः । तत्र-अर्पितं यथा-जीवद्रव्यं किंविधम् ? संसारि । संसार्यपि त्रसरूपम् , त्रसरूपमपिपश्चेन्द्रियं, तदपि नररूपमित्यादि । अनर्पितं यथाजीवद्रव्यमिति । इत्थमेकस्य जीवद्रव्यस्य विशेषिताविशेषितरूपेण यद् व्व्याख्यान तत् अर्पितानर्पितरूपो द्रव्यानुयोगः ॥ ५। तथा-भावितामावितम्-भावित पर्यायसे उत्पन्न होनेके लिये समर्थ नहीं हैं, इसलिये ये घट द्रव्यके कारण हैं । इस प्रकारसे जो अनुयोग-विचार है, वह करणानुयोग है, द्रव्यका विशेषिता विशेषित रूपसे जो व्याख्यान है-वह अर्पिताऽनर्पित रूप द्रव्यानुयोग है, अर्पित शब्दका अर्थ विशेषित और अनर्पित शब्दका अर्थ अविशेषित है जैसे-जीव द्रव्यसे लेकर ऐसा विचार करना कि जीवद्रव्य कैसा है ? संसारी है-तो कैसा संसारी त्रस रूप संसारी है या स्थावर रूप संसारी है यदि वह सरूप संसारी है, दोहन्द्रियादि त्रस संसारी है, या पंचेन्द्रिय रूप स संसारी है ? यदि वह पंचेन्द्रिय रूप स संसारी है तो क्या वह नररूप पंचेन्द्रिय संसारी है या और कोई रूप पंचेन्द्रिय संसारी है ? इत्यादि तथा-जीव द्रव्य ऐसा जो कथन है वह अविशेषित कथन है । ४ ॥ ઘટ (ઘડા)રૂપ પર્યાયે ઉત્પન્ન થવાને સમર્થ ત્યારે જ બની શકે છે કે જ્યારે तेने मा२, ( 4131), यापर, ६ माहि३५ ४२णानेये भणे छ. तेथी તે વસ્તુઓને ઘટરૂપ દ્રવ્યનાં કરણરૂપ ગણી શકાય. આ પ્રકારનો જે અનુગ (विया२) छ तर ४२नुय।।४७ छ.
અર્પિતાનર્પિતરૂપ દ્રવ્યાનુયેગ-દ્રવ્યનું વિશેષિત અવિશેષિતરૂપે જે વ્યાખ્યાન છે તેનું નામ અર્પિતાનપિતરૂપ દ્રવ્યાનુગ છે. “અપિત” શબ્દને અર્થ વિશેષિત થાય છે અને “અનપિત” શબ્દને અર્થ અવિશેષિત થાય છે. જેમ કે
છવદ્રવ્યની અપેક્ષાએ એવો વિચાર કરો કે “જીવદ્રવ્ય કેવું છે? સંસારી છે. જે તે સંસારી હોય તે કયા પ્રકારનું સંસારી છે-શું ત્રસરૂપ સંસારી છે કે સ્થાવરરૂપ સંસારી છે? જે તે ત્રસરૂપ સંસારી હોય તે શું કીન્દ્રિયરૂપ છે કે ત્રીન્દ્રિયરૂપ છે, કે ચતુરિન્દ્રિયરૂપ છે, કે પંચેન્દ્રિ રૂપ ત્રસ સંસારી છે? જે તે પંચેન્દ્રિયરૂપ ત્ર સંસારી હોય તો શું નરરૂપ પંચેન્દ્રિયસંસારી છે, કે કેઈ અન્ય પ્રકારનું પંચેન્દ્રિયસંસારી છે?” ઈત્યાદિ જે વિચારણા છે તે વિશેષિત કથન રૂપ છે, તથા “જીવદ્રવ્ય” એવું જે કથન છે તે અવિશેષિત કથન છે.
स्था०-५४
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫