Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
४२८
स्थानाङ्गसूत्रे
च अशाश्वतं चेति, शाश्वताशाश्वतरूपो द्रव्यानुयोग इति । तत्र जीवद्रव्यम् आद्यन्तरहितत्वात् शाश्वतम्, तदेव अन्यान्यपर्यायैः परिणमनात् अशाश्वतम् । इत्थमेकस्य जीवद्रव्यस्य शाश्वताशा श्वतरूपो द्रव्यानुयोग इति ॥ ८ ॥ तथा - तथाज्ञानम् - यथा वस्तु तथा ज्ञानं यस्य तत्तथाज्ञानम् । यथा - सम्यग्दृष्टिजीवद्रव्यं तथा ज्ञानं, तस्यैव अवितथज्ञानत्वादिति । अथवा-तथा-ज्ञानम् - यथा तद्वस्तु तथैव ज्ञानम् = अवबोधः - प्रतोतिर्यस्मिंस्तत् । यथा घटादिद्रव्यं तथाज्ञानं घटादितयैव प्रतिभासमानत्वादिति । अथवा - परिणामिद्रव्यं तथाज्ञानं, परिणामिततथैव प्रतिमाजैसे - आदि अन्त रहित होने से जीव द्रव्य शाश्वत है, तथा वही अन्य पर्यायों से परिणत रहता है, इस कारण अशाश्वत है, इस तरह एक जीव द्रव्य सम्बन्धी शाश्वत अशाश्वत के विचार से यह शाश्वताशाश्वत रूप द्रव्यानुयोग होता है ८ |
तथा ज्ञानरूप द्रव्यानुयोग इस प्रकार से है-जैसे वस्तु है वैसे ही उसका ज्ञान जिस विचार में होता है वह तथाज्ञान रूप द्रव्यानुयोग है, जैसे - सम्यग्दृष्टि जीव है, उसी प्रकारका उसके विचार में ज्ञान होता है, यह तथाज्ञानरूप द्रव्यानुयोग है । क्योंकि उसका ही ज्ञान अवितथ होता है, अथवा जैसी वस्तु है, उसका वैसाही जिस विचार में ज्ञान होता है वह तथाज्ञान है, जैसे-घटका घटरूप से जो ज्ञान होता है वह तथाज्ञान है, क्योंकि घटज्ञानका घटरूपसे ही प्रतिभास होता है, अथवा द्रव्य परिणामी है ऐसा जो ज्ञान है, वह तथाज्ञान है, क्योंकि
શાશ્વતાશાશ્વત દ્રવ્યાનુયાગ-આદિ અન્ત રહિત હૈાવાથી જીવદ્રબ્યાશાશ્વત છે અને અન્ય પર્યાયરૂપે પરિણત થતુ રહેતું હેાવાને કારણે એજ જીવદ્રવ્ય અશાશ્વત છે. આ પ્રકારે એક જીવદ્રવ્ય સ`ખંધી શાશ્વતાશાશ્વત દ્રવ્યાનુયાગ છે. તથાજ્ઞાનરૂપ દ્રવ્યાનુયાગ આ પ્રકારને છે-વસ્તુ જેવી હોય એવુ' જ તેનું જ્ઞાન જે વિચારણામાં થાય છે, તે વિચારણાને તથાજ્ઞાનરૂપ દ્રવ્યાનુયાગ કહે છે. જેમ કે સમ્યગ્દૃષ્ટિ જીવને તેના જ્ઞાન વડે જીવદ્રવ્ય જેવુ' હાય છે એવુ' જ દેખાય છે, કારણ કે તેનુંજ જ્ઞાન અવિતથ હેાય છે. તે તેની જ વિચારણા વડે જીવદ્રવ્યને યથા રૂપે જાણે છે તે જીવદ્રવ્યને યથાર્થ રૂપે જાણે છે તે વિચારણારૂપ તેના જ્ઞાનને તથાજ્ઞાનરૂપ દ્રવ્યાનુયાગ કહે છે. અથવા જેવી વસ્તુ હાય એવું જ યથાર્થ તેનુ રૂપ જે વિચાર દ્વારા સમજાય છે, તે પ્રકારની વિચારણાને તથા જ્ઞાનરૂપ દ્રવ્યાનુયાગ કહે છે. જેમ કે ઘટનુ ઘટરૂપે જે જ્ઞાન થાય છે તેનું નામ તથાજ્ઞાન છે, કારણ કે ઘટજ્ઞાનના ઘટરૂપે જ પ્રતિભાસ થાય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫