Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
--
सुघाटीका स्था० १०सू०२८ द्रव्यानुयोगस्वरूपनिरूपणम् सू०१९ द्रव्यानुयोगस्वरूपनिरूपणम्
४२३ उत्पादव्ययवदेव स्यात् । ततश्च-अकृताभ्यागमकृतविप्रणाशमाप्त्या पूर्वदृष्टानां भावानामनुस्मरणाभिलाषायभावप्रसङ्गेन च ऐहिकपारलौकिकानां सर्वेषां कृत्यानामुच्छेदः प्रसज्जेत, अतो द्रव्यतयाऽस्य ध्रौव्यमभ्युपगन्तव्यम् । एवं च-यतो जीव उत्पादव्ययधौव्ययुक्तः, अतो द्रव्यमित्यादि रूपो मातृकानुयोग इति । २। तथाएकाथिकानुयोगः-एका समानः अर्थों-जीवादिर्येषां ते-एकार्थिकाः शब्दाः, तैरनुयोगः । स यथा-जीवद्रव्यमुद्दिश्य-जीवः प्राणी भूतं सत्त्व इत्यादि । अथवाएकाथिकानां शब्दानामनुयोगः, यथा-जीवनात्-माणधारणाज्जीवः, प्राणानाम्अकृताभ्यागम कृत विप्रणाश इन दोषोंकी प्राप्तिके वशवाला हो जावेगा, और इससे उसमें पूर्वदृष्ट भावोंकों स्मरण करनेकी अभिलाषा आदिके होनेका अभाव प्रसक्त होगा इससे ऐहिक एवं पारलौकिक जितने भी कृत्य हैं उन सबके उच्छेद होनेका भी प्रसङ्ग प्राप्त होगा, इसलिये इनका उच्छेद प्राप्त न हो, जीवको द्रव्य रूपसे ध्रौव्यरूप मानना चाहिये इस तरह जिस कारणसे जीव व्यय एवं ध्रौव्यसे युक्त है, इसी कारणसे वह द्रव्यरूप है, इत्यादि रूप जो विचार है, वह मातृकानुयोग है २।
एकाथिकानुयोग-जिन शब्दोंका अर्थ समान है वे एकार्थिक शब्द हैं, इन शब्दों को लेकर जो अनुयोग है, वह एकाथिकानुयोग है, जैसे जीव द्रव्यको लेकर-जीव, प्राणी, भूत, सत्त्व ये शब्द एक जीवके ही वाचक है, ऐसा विचार एकाथि कानुयोग हैं, अथवा-एकार्थिक शब्दोंका વાળું પણ છે જે તે આ સ્વભાવવાળું ન હોત તે ઉત્પાદ સ્વભાવવાળું જ હોવાને
કારણે તે “અકૃતાવ્યાગમ અને કૃત વિપ્રણાશ” આ દોષની પ્રાપ્તિના પ્રસંગવાળ થઈ જાત, અને તે પ્રકારની પરિસ્થિતિમાં તેમાં પૂર્વદૃષ્ટ ભાવોનું સ્મરણ કરવાની અભિલાષા આદિનો અભાવ હોવાને પ્રસંગ પ્રાપ્ત થાત. તે કારણે જેટલાં ઐહિક અને પારલૌકિક કૃત્ય છે તે બધાને ઉચ્છેદ થવાને પણ પ્રસંગે પ્રાપ્ત થાત. આ પ્રકારે તેમના ઉચછેદને પ્રસંગ ત્યારે જ પ્રાપ્ત નહીં થાય કે જ્યારે જીવને દ્રવ્યરૂપે ધ્રૌવ્યરૂપ માનવામાં આવશે તેથી જ જીવદ્રવ્યને ધ્રૌવ્યસ્વભાવવાળું પણ માનવું જ પડશે. આ રીતે જે કારણે જીવ વ્યય અને પ્રૌવ્ય ગુણથી યુક્ત છે એજ કારણે તે દ્રવ્યરૂપ છે. આ પ્રકારની જે વિચારણા થાય છે તેનું નમ માતૃકાનુગ છે.
એકર્થિકાનુગ-જે શબ્દનો અર્થ સમાન હોય છે, તે શબ્દને એકાર્ષિક શબ્દો કહે છે. આ શબ્દને અનુલક્ષીને જે અનુગ (વ્યાખ્યાન) થાય છે. તેને એકાર્ષિકાનુગ કહે છે. જેમ કે-જીવ, પ્રાણી, ભૂત અને સત્ત્વ, આ ચારે શબ્દ એક જીવના જ વાચક છે, આ પ્રકારની વિચારણાનું નામ એકાર્થિકાનુગ છે. અથવા એકાર્થિક શબ્દોને જે અનુગ છે તેનું નામ એકાર્ષિકાનુગ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫