Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
४२१
सुघाटीका स्था०१० सू० २८ द्रव्यानुयोगस्वरूपनिरूपणम् अनुयोगशब्दस्य विस्तरतो व्याख्या उपासकदशाङ्गस्य मत्कृतायामगारधर्मसञ्जीवनीटीकायां विलोकनीया । अयं चानुयोगः-चरणकरणानुयोगः-धर्मकथानुयोगः-गणितानुयोगः-द्रव्यानुयोगमेदाचतुर्विधाः। तत्र-द्रव्यानुयोगः-द्रव्यस्य जीवादेरनुयोगो-विचारः । स च द्रव्यानुयोग मातृकानुयोगादि भेदेन दशविधः । तत्र-द्रव्यानुयोगः-जीवादे व्यत्वविचारणा, यथा-द्रवतिगच्छति-प्राप्नोति ताँस्तान् पर्यायानिति द्रव्यम् , यते गम्यते-प्राप्यते तैस्तैः पर्यायैरिति वा द्रव्यम्-गुणपर्यायवान् पदार्थः । एवम्भूतश्च जीवोऽस्ति, यतस्तस्मिन् सहमाविनो ज्ञानादयो गुणाः सन्ति, तदभावे तु जीवत्वमेव न स्यात् । पर्याया अपि तस्मिन् हैं। अनुयोग शब्दकी विस्तृत व्याख्या उपासकदशाङ्गकी जो अगार धर्म संजीवनी टीका है, उसमें की गई है-अतः जिज्ञासुओंकों वहांसे इस विषयकी व्याख्या देख लेनी चाहिये, यह अनुयोग चरणकरणानुयोग धर्मकथानुयोग, गणितानुयोग और द्रव्यानुयोगके भेदसे चार प्रकारका है, जीवादि द्रव्यका जो विचार है, वह द्रव्यानुयोग है, यह द्रव्यानुयोग मातृकानुयोग आदिके भेदसे १० प्रकारका है, जीवादिमें जो द्रव्यत्वका विचार है, वह द्रव्यानुयोग है, जैसे-जो उन उन पर्या. योको प्राप्त करता है, वह द्रव्य है, अथवा उन २ पर्यायों द्वारा जो प्राप्त किया जाता है, वह द्रव्य है।
ऐसा वह द्रव्य गुण और पर्यायवाला वह पदार्थ जीव है, अतः वह द्रव्यरूप है, क्योंकि उसमें सहभावी जो ज्ञानादिक गुण हैं वे हैं अन्यथा उनके अभावमें उसमें जीवत्वही नहीं बन सकता है, इसी અને શબ્દો એક અર્થવાળા છે. અનુગ શબ્દની વિસ્તૃત વ્યાખ્યા જાણવાને ઉત્સુક પાઠકેએ ઉપાસકદશાંગની અગારધર્મ સંજીવની ટીકા વાંચી જવી.
આ અનુગને નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-(૧) ચરણકરણનુગ, (२) यथानुयोग, (3) गणितानुय। मन (४) द्रव्यानुयोग.
જીવાદિ દ્રવ્યવિષયક જે વિચાર કરવામાં આવે છે તેનું નામ દ્રવ્યાનુગ છે. તેદ્રવ્યાનુયે ગનાદ્રવ્યાનુગ, માતૃકાનુપ આદિ ઉપર્યુકત ૧૦ પ્રકારો કહ્યા છે.
દ્રવ્યાનુયોગ-જીવાદિમાં જે દ્રવ્યત્વને વિચાર કરવામાં આવે છે તેને દ્રવ્યાનુગ કહે છે. જેમ કે-બાલવ આદિ પર્યાને જે પ્રાપ્ત કરે છે, તેનું નામ દ્રવ્ય છે, અથવા તે તે પર્યાય દ્વારા જે પ્રાપ્ત કરાય છે તેનું નામ દ્રવ્ય છે, અથવા તે તે પર્યાય દ્વારા જે પ્રાપ્ત કરાય છે તે દ્રવ્ય છે. એવું તે દ્રવ્ય ગુણ અને પર્યાયવાળા પદાર્થરૂપ હોય છે. એ ગુણપર્યાયવાળે તે પદાર્થ જીવ છે. તેથી તે દ્રવ્યરૂપ છે, કારણ કે તેમાં સહભાવી જ્ઞાનાદિક ગુણેને સદ્. ભાવ હોય છે. જે જ્ઞાનાદિક ગુણોને તેમાં અભાવ હોય છે તેમાં જીવત્વ જ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫