Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०१० सू०२६ अञ्जनकपर्वतादीनामुद्रेधादिप्रमाणनिरूपणम् ४१७ चत्वारो श्यामवर्णाः पर्वताः । तेषां मध्ये एकैकस्य पर्वतस्य चतुर्दिक्षु चतस्रश्वतस्रः पुष्करिण्यः सन्ति, तथाहि-पूर्वदिक् स्थितस्याञ्जनपर्वतस्य चतुर्दिक्षु नन्दो. तरा नन्दाऽऽनन्दा नन्दिवर्धनाभिधाश्चतस्रः पुष्करिण्यः ४, दक्षिणदिस्थितस्या. ञ्जनपर्वतस्य चतुर्दिक्षु भद्रा विशाला कुमुदा-पुण्डरिकिणीनाम्न्यश्चतस्रः पुष्करिण्य: ८। पश्चिमदिकू स्थितस्याञ्जनपर्वतस्य चतुर्दिक्षु नन्दिषेणा-ऽमोघा-गोस्तूपासुदर्शनाभिधाश्चतस्रः पुष्करिण्यः १२। उत्तरदिस्थितस्याञ्जनपर्वतस्य चतुर्दिक्षु विजया-वैजयन्ती-जयन्त्यपराजिताभिधाश्चतस्रः पुष्करिण्यः १६ सन्ति । आसु षोडशसु पुष्करिणीषु प्रत्येकस्यां पुष्करिण्यामेमैको दधिमुखपर्वत इति षोडश.
ओंमें चार श्यामवर्णके पर्वत कहे गये हैं उनके मध्यमें एक एक पर्व. तकी चारों दिशाओंमें चार २ पुष्करिणियां (गोल यावडियां) हैं-जैसेपूर्व दिशामें स्थित जो अंजन पर्वत है, उसकी चार दिशाओंमें नन्दो. त्तरा १, नन्दा २, आनन्दा ३, और नन्दिवर्धना इस नामकी चार पुष्करिणियां हैं। दक्षिण दिशामें स्थित जो अंजनपर्वत है उसकी चार दिशाओं में भद्रा १, विशाला २, कुमुदा ३, और पुण्डरिकिणी ४ ये चार पुष्करिणियां हैं । पश्चिम दिशामें स्थित जो अंजन पर्वतहै, उसकी चार दिशाओं में नन्दिषेण १, अमोधा २, गोस्तूपा ३, एवं सुदर्शना ४, ये चार पुष्करिणियां हैं। उत्तर दिशामें स्थित जो अंजन पर्वत है उसकी चार दिशाओंमें विजया, वैजयन्ती, जयन्ती और अपराजिता ये चार पुष्करिणियां हैं । इन १६ पुष्करिणियोंमेंसे प्रत्येक पुष्करिणीमें एक एक दधिमुख पर्वत हैं. इस तरहसे १६ दधिमुख पर्वत हैं । नन्दी
નન્દીશ્વર પર્વતની પૂર્વ, પશ્ચિમ ઉત્તર અને દક્ષિણરૂપ ચારે દિશાઓમાં ચાર શ્યામવર્ણના પર્વતની ચારે દિશાઓમાં ચાર ચાર અંજની પર્વતે કહેલા છે તે તે દરેક શ્યામવર્ણના પર્વતની ચારે દિશાઓમાં ચાર ચાર પુષ્કરિણીઓ (ગોળાકારની વા) છે. પૂર્વ દિશામાં જે અંજનપર્વત છે તેની ચારે દિશાઓમાં यार ४०४रिणीय छ तमना नाम नीय प्रमाणे छ-(१) नहोत्त। (२) नन्हा, (૩) આનન્દા અને (૪) નાદિવર્ધના. દક્ષિણ દિશામાં જે અંજનપર્વત છે તેની ચારે દિશાઓમાં ભદ્રા, વિશાલા, કુમુદા અને પુંડરિકિણ નામની ચાર પુષ્કરિ. ણીઓ છે. પશ્ચિમ દિશો માં જે અંજનપર્વત છે તેની ચારે દિશાઓમાં નક્તિ Bણા, અમોઘા, ગોસૂપ અને સુદર્શન નામની ચાર પુષ્કરિણીઓ છે. ઉત્તર દિશામાં જે અંજન પર્વત છે તેની ચારે દિશાઓમાં વિજ્યા, વૈજયતી, જયન્તી અને અપરાજિતા નામની ચાર પુષ્કરિણીઓ છે. આ રીતે ૧૬ પુષ્કરિણીઓ
स्था०-५३
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫