Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे
संख्यकाः दधिमुखपर्वताः । रतिकरपर्वताः नन्दीश्वरद्वीपे विदिग्व्यवस्थिताश्चतुः स्थानकपोक्ताश्चत्वारः पर्वताः । इति ॥ ० २६ ॥
मूलम्-रुयगवरे णं पव्वए दस जोयणसयाइं ऊबेहेणं, मूले दस जोयणसहस्साई विक्खंभेणं, उवार दस जोयणसयाई विक्खंभेणं पण्णते । एवं कुंडलवरे वि ॥ सू० २७॥
छाया--रुचकवरः खलु पर्वतो दश योजनशतानि उद्वेधेन, मले दश योजनसहस्राणि विष्कम्भेण, उपरि दश योजनशतानि विष्कम्भेण प्रज्ञप्तः । एवं कुण्डलवरोऽपि ॥ सू० २७ ॥ श्वर द्वीपमें विदिशाओं में चार स्थान में कहे गये चार जो पर्वत हैं वे रतिकर पर्वत हैं । इन समस्त अजनक पर्वतोंका जमीनके भीतर १ हजार योजन प्रमाण भाग हैं मूलमें इनका विष्कम्भ १० हजार योजनका है । अब दधिमुख पर्वत उद्वेध (गहराई)की अपेक्षा १ हजार योजन प्रमाण हैं । ये सब सर्वत्र सम हैं। इनका आकार पल्यकके
आकार जैसाहै, इन सबका विस्तार १० हजार योजनकाहै, प्रत्येक रतिकर पर्वत १० दस दस हजार योजनके ऊंचे कहे गये हैं। उसका उद्वेध एक हजार गन्यूत (दो हजार कोश)काहै, ये सर्वत्र सम हैं, इनका आकार झालरके आकार जैसा है, इनका विष्कम्भ दश हजार योजनका है २६ છે. તે પ્રત્યેક પુષ્કરિણીમાં એક એક દધિમુખ પર્વત છે. આ રીતે કુલ ૧૬, દધિમુખ પર્વત છે. નદીશ્વર પર્વતની વિદિશાઓમાં (ઈશાન, અગ્નિ આદિ ચાર ખૂણે) એક એક રતિકર પર્વત છે. આ રીતે ચારે વિદિશામાં લ ચાર રતિકર પર્વતે આવેલા છે.
ઉપર્યુક્ત ચારે અંજનક પર્વતને ઉધ (જમીનની અંદર રહેલે ભાગ) એક હજાર યોજન પ્રમાણ છે મૂળમાં ( તળેટીમાં ) તેમને વિષ્કભ (વિસ્તાર) દસ હજાર યજનને છે અને ટોચ પરને તેમને વિસ્તાર એક હજાર જનને છે. ઉપર્યુક્ત ૧૬ દધિમુખ પર્વતેમાંના પ્રત્યેક દધિમુખ પર્વતને ઉધ એક હજાર યોજન છે. અને મૂળથી મુખ સુધીને તેમને વિસ્તાર એક સરખે -દસ દસ હજાર યોજન છે. આ કારણે તે પ્રત્યેકના આકાર પલ્પક (પલંગ) ના જેવે છે. પ્રત્યેક રતિકર પર્વત દસ હજાર યોજન ઊંચાઈવાળા છે– પ્રત્યેક તિકર પર્વતને ઉદ્દેશ એક હજાર ગભૂત બે હજાર કેસ) પ્રમાણ છે. તે સર્વત્ર સમપ્રમાણ છે–એટલે કે મૂળભાગથી ટેચ ભાગ પર્યન્તને તેમને વિસ્તાર ૧૦-૧૦ હજા૨ જનને છે. તેમને આકાર ઝાલરના જેવું છે. એ સૂત્ર ૨૬
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫