Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थानाङ्गसूत्रे
श्मशानसामीप्यम् अस्वाध्यायिकं भवति । अत्र अस्वाध्यायो यावत् श्मशानं ज्वलितं दृश्यते तावद् बोध्य इति पञ्चमो भेदः । चन्द्रोपरागः = चन्द्रग्रहणम् अस्थाध्यायको भवति । अत्र स्वल्पग्रा से चतुष्पहरमात्रमस्वाध्यायः, aaisasura पर्यन्तम् सर्वप्रासे द्वादशप्रहरपर्यन्तमिति षष्ठो भेदः । सूर्योपरागः = सूर्यग्रहणमस्वाध्यायिको भवति । एवं सूर्यग्रहणे स्वल्पग्रासेऽष्टप्रहरपर्यन्तम्, ततोऽधिग्रासे द्वादशः सर्वग्रासे षोडशमहरात् यावदस्वाध्यायः । इति सप्तमः । आदि इन्द्रियोंके विषय हो रहे हों तो ऐसी स्थिति में भी स्वाध्याय करना वर्जित है, इसी प्रकारसे यदि श्मशानकी समीपता हा तो भी वहां स्वाध्याय करना वर्जित है, इसका तात्पर्य ऐसा है कि जब तक श्मशान ज्वलित होता हुआ प्रतीत होता रहता है तब तकही स्वाध्याय करना वर्जित समझना चाहिये ।
-
३९४
,
चन्द्रोपराग - जब तक चन्द्र ग्रहण हो रहा हो तब तक भी स्वाध्याय करना वर्जित कहा गया है, यदि चन्द्र ग्रहण में चन्द्रमाका ग्रास स्वल्प हो तो उस अवस्था में चार प्रहर तकका अस्वाध्याय कहा गया है, और यदि इससे अधिक ग्रास हो तो उस अवस्थामें आठ प्रहरका अस्वाध्याय काल कहा गया है और यदि सर्व ग्रास हो तो उस अवस्थामें बारह प्रहरका अस्वाध्याय काल कहा गया है, इसी तरहसे सूर्य ग्रहणमें भी अस्थाध्याय काल कहा गया है, अल्प ग्रास में आठ उससे अधिक ग्रासमें बारह एवं सर्व ग्रास अवस्थामें सोलह प्रहरका अस्वाध्याय काल जानना એવાં અશુચિ પદાર્થી સમીપમાં પડેલાં હોય અથવા તેમની દુ°ધના ધ્રાણેન્દ્રિય દ્વારા અનુભવ થતા હાય, તા એવી સ્થિતિમાં પણ સ્વાધ્યાય કરવાનો નિષેધ છે.
રમશાન સામન્ત-મશાનની સમીપમાં પણ સ્વાધ્યાય કરવાને નિષેધ છે. અહી એવા અથ ગ્રહણ કરવાના છે કે જ્યાં સુધી શ્મશાનમાં કાઈ શખના અગ્નિદાહ ચાલુ હોય ત્યાં સુધી-એટલે કે શ્મશાનના અગ્નિ ષ્ટિગાચર થતા હાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવા જોઈ એ નહી”.
ચન્દ્રોપરાગ-જ્યાં સુધી ચન્દ્રગ્રહણ ચાલુ હાય ત્યાં સુધી પણ સ્વાધ્યાય કરવાના નિષેધ છે. જો ચન્દ્રગ્રહણ વખતે ચન્દ્રનેા સ્વપગ્રાસ હોય તે તે અવસ્થામાં ચાર પ્રશ્નર પર્યન્તના અસ્વાધ્યાયકાળ સમજવેા. જો અધિકગ્રાસ હાય તે આઠે પ્રહરપન્તના અસ્વાધ્યાયકાળ સમજવા અને જ્યારે સર્વગ્રાસ થયેા હાય ત્યારે ખાર પ્રહર સુધીના અસ્વાધ્યાય કાળ સમજવે,
સૂર્યાંપરાગ–સૂર્ય ગ્રહણ વખતે પણ સ્વાધ્યાયના નિષેધ ફરમાવ્યેા છે. અલ્પગ્રાસમાં આઠ, તેથી અધિકગ્રાસમાં બાર અને સગ્રાસ અવસ્થામાં સેાળ પ્રહરના અસ્વાધ્યાયકાળ સમજવે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫