Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुधा टीका स्था०१० सू १९ जम्बूद्वीपगतमेरोरुद्वेधादिनिरूपणम् ४०५ प्रबजितौ, मघवा श्रावस्त्याम् , सनत्कुमारः शान्तिः कुन्थुररोमहापद्मश्च हस्तिनापुरे, हरिषेणः काम्पिल्ये, जयनामा च राजगृहे । पूर्वोक्ता दशसु राजधानीषु दशराजानः क्रमतो नो वाच्याः, शास्त्रान्तरविरोधात् । अतएवात्र 'दशराजधानीषु' इत्यस्य — दशराजधानीषु मध्येऽन्यतमासु राजधानीषु' इत्यर्थः कृत इति ।।१८।।
मूलम् --जंबुद्दीवे दीवे मंदरे पवए दसजोयणसयाई उल्वेहेणं, धरणितले दसजोयणसहस्साई विक्खंभेणं, उरि दस जोयणसयाई विक्खंभेणं, दसदसाइं जोयणसहस्साई सबग्गेणं पण्णत्ते ॥ सू० १९ ॥
छाया-जम्बूद्वीपे द्वीपे मन्दरः पर्वतो दश योजनशतानि उद्वेधेन, धरणितले दश योजनसहस्राणि विष्कम्भेण, उपरि दश योजनशतानि विष्कम्भेण, दशदशकानि योजनसहस्राणि सर्वाग्रेण प्रज्ञप्तः ॥ मू० १९ ॥ जय इनमें-भरत सगर ये दो साकेतमें प्रवजित हुए हैं । मघवा श्रावस्तीमें प्रव्रजित हुआ है, सनत्कुमार, शान्ति, कुन्थु, अर, और महापन ये हस्तिनापुरमें प्रवजित हुए हैं । हरिषेण काम्पिल्यमें प्रवजित हुआ है, और राजगृहमें जयनामके तीर्थकर प्रव्रजित हुए हैं इन पूर्वोक्त राजधानियोंके ये १० राजा क्रमशः नहीं कहना क्योंकि शास्त्रान्तरसे ऐसा कथन करनेमें विरोध आता है, इसीलिये यहां " दश राजधानीषु" इस पाठका अर्थ-" दश राज. धानियों में से किन्हीर राजधानियों में" ऐसा अर्थ किया गयाहै।।सू.१८॥ લીધી હતી. મધવાએ શ્રાવસ્તીમાં અને સનકુમાર શાન્તિ, કુન્થ, અર અને મહાપ હસ્તિનાપુરમાં પ્રવજ્યા લીધી હતી. હરિજેણે કાંપિલ્યમાં અને જયનામના તીર્થ કરે રાજગૃહ નગરમાં પ્રવજ્યા અંગીકાર કરી હતી. ઉપર્યુક્ત ૧૦ રાજધાનીઓમાં ઉપર્યુક્ત ૧૦ રાજાઓએ કમશ: પ્રવજ્યા લીધી હતી, એવું કથન કરવું જોઈએ નહીં કેમકે-એવું કથન કરવામાં શાસ્ત્રોક્ત કથન ४२di विपरीत ४थन ४२वानाप सागेछ ते २0 मही " दश राजधानीषु' આ સૂત્રપાઠને અર્થ આ પ્રમાણે કરવું જોઈએ
દસ રાજધાનીઓમાંની કોઈ પણ રાજધાનીમાં” કયા રાજાએ કઈ રાજધાનીમાં દીક્ષા લીધી હતી, તે વાત પણ ઉપર પ્રકટ કરવામાં આવી છે, તેથી આ સૂત્રપાઠને અર્થ સ્પષ્ટ થઈ જાય છે. જે સત્ર ૧૮ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૫