Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थानाङ्गसूत्रे टीका-' लवणस्स णं' इत्यादि
लवणस्य खलु समुद्रस्य गोतीर्थविरहितं-गवां तीर्थम् - तडागादौ अवतरणभूमिः-गोतीर्थम् , तद्वद् यत्तदपि गोतीर्थमित्युच्यते, ततो विरहितम्-अर्थात् समं यत् क्षेत्रं तद् दशयोजनसहस्रं प्रज्ञप्तम् । इदं च पूर्वभागतः पश्चिमभागतश्च पश्चनवतियोजनसहस्रपरिमितां गोतीर्थरूपां भूमि विहाय मध्ये स्थितं क्षेत्रं बोध्यमिति । लवणस्य खलु समुद्रस्य मध्यभागादुत्थिता उदकमाला-उदकशिखा-वेला दशयोजनसहस्राणि विष्कम्भेण=पृथुत्वेन प्रज्ञप्ता । उच्चस्त्वेन तु षोडशसहस्राणि बोध्येति । तथा-सर्वेऽपि पूर्वादिषु चतसृषु दिक्षु सद्भावाच्चत्वा. रोऽपि महापाताला वलयामुखकेयूरयूपकेश्वरनामानो महापातालकलशाः दशदशकानि-दशगुणितानि दशकानि योजनसहस्राणि लक्षयोजनानि उद्वेधेन–गाम्भी
" लवणस्स णं समुदस्स दसजोयणसहस्साइं" इत्यादि ॥सूत्र २१॥
टीकार्थ-लवण समुद्रका गोतीर्थसे रहित क्षेत्र-क्षेत्रसम दश हजार योजन कहा गयाहै, गाय आदिकोंको तालाव आदिमें उतरनेकी जो भूमि होती है वह गोतीर्थ है, इस गोतीर्थसे रहित जो क्षेत्र है, वह समक्षेत्र है, यह समक्षेत्र पूर्व भागसे और पश्चिम भाग ९५ हजार योजनकी गोतीर्थ रूप भूमिको छोडकर मध्यमें स्थित है, लवणसमुद्रकी मध्य भागसे उठी हुई उदकवेला विष्कम्भकी अपेक्षा दश हजार योजनकी कही गई है, तथा इसकी ऊंचाई १६ हजार योजनकी कही गई है, तथा पूर्वादि चारों दिशाओंमें जो एक एक पाताल कलशहै, इस तरहसे जो चार पाताल कलश है-कि जिनके नाम बलयामुख, केयूर यूपक और ईश्वर हैं, उद्वेधकी अपेक्षा-गंभीरताकी अपेक्षा-एक २लाख योजनके
“लवणस्स णं समुदस्स दसजोयणसहस्साई" त्या-(सू. २१) ટીકાથ–લવણસમુદ્રનું તીર્થથી રહિત ક્ષેત્ર-સમક્ષેત્ર-દસ હજાર જનનું કહ્યું છે. ગાય આદિકને તળાવ આદિ જળાશયમાં ઉતરવાની જે ભૂમિ હોય છે તેને
તીર્થ કહે છે. આ ગાતીર્થથી રહિત જે ક્ષેત્ર છે તેને સમક્ષેત્ર કહે છે. પૂર્વની ૫ હજાર જન પ્રમાણ અને પશ્ચિમની ૯૫ હજાર યોજન પ્રમાણ ગતીથે રૂપ ભૂમિને છોડી દેતાં બાકીનું જે ૧૦ હજાર એજનપ્રમાણુ સમક્ષેત્ર છે તેને અહીં ગોતીર્થથી રહિત ક્ષેત્ર રૂપ કહ્યું છે. લવણસમુદ્રના મધ્યભાગમાંથી ઉત્પન્ન થતી ઉદકવેલા (પાણીની ભરતી) વિષ્ક્રભની અપેક્ષા એ દસ હજાર યોજન પ્રમાણ કહી છે, તથા તેની ઊંચાઈ ૧૬ હજાર જનની કહી છે. તથા પૂર્વાદિ દિશાઓમાં જે એક એક પાતાલ કલશ છે તેમને ઉદ્વેગ (ઊંડાઈ) એક એક લાખ એજનની કહી છે. એવાં ચાર પાતાળ કલશ છે. તેમનાં નામ વલયામુખ, કેયૂર, ચૂપક
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫