Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुघा टीका स्था०१० सू० १४ अत्याध्यायस्वरूपनिरूपम्
३९५ पतनम् -मरणं रानादीनाम् । तत्र-राजमरणे यावसिंहासनारूढोऽपरो राना न भवति तावदस्वाध्यायो भवति । एवं यथासमवमन्यविषयेऽपि अस्वाध्यायोऽन्य तोऽवसेय, इत्यष्टमः । राजव्युद्ग्रहः-राज्ञां व्युद्ग्रहः संग्रामः अस्वाध्यायिको भवति । अत्रास्वाध्यायो यत्र क्षेत्रे यावद्राजयुद्धं तावदस्वाध्यायो बोध्यः, इति नवमो भेदः । तथा-उपाश्रयस्य अन्तःमध्ये वर्तमानम् औदारिकं मनुष्यादि सम्बन्धिशरीरकं यदि भवति तदा अस्वाध्यायिकं भवति । परिष्ठापिते तु तस्मिन् तत् स्थान शुद्धं भवतीति दशमो भेदः । अस्वाध्यायविषये विशेषजिज्ञासुभिचाहिये इसी प्रकार से जब राजा आदिकोंका पतन-मरण हो जाताहै तोउस अवस्था तक अस्वाध्याय काल कहा गयाहै कि जब तक दूसरा राजा नहीं हो जाता है इसी तरहसे यथासंभव अन्य विषयमें अस्वाध्याय काल अन्य शास्त्रों से जान लेना चाहिये इसी प्रकारसे राजाओं में जब संग्राम छिड जाता है तो यह भी अस्वाध्यायका हेतु हो जाता है अर्थात् जिस क्षेत्रमें जब तक राजयुद्ध हो रहा है तब तक वहां अस्वाध्याय काल है, ऐसा समझना चाहिये. ___तथा-मनुष्य सम्बन्धी मृत शरीर जय तक उपाश्रयके भीतर मौजूद रहता है, तब तक स्वाध्याय करना वर्जित है, परन्तु जब वह शरीर परिष्ठापित हो जाता है तो यह स्थान शुद्ध हो जाताहै, ओर अवस्था में स्वाध्याय वर्जित नहीं होता है । अस्वाध्ययके विषयमें विशेष जिज्ञा.
પતન–જ્યારે કેઈ રાજા આદિનું મરણ થાય ત્યારે પણ સ્વાધ્યાય કરવાને નિષેધ છે. જ્યાં સુધી બીજા રાજાની વરણી ન થાય ત્યાં સુધી અસ્વાધ્યાય કાળ આ સ્થિતિમાં સમજ. એવી જ અન્ય પરિસ્થિતિમાં અસ્વાધ્યાયકાળ કેટલે કહ્યો છે તે અન્ય શાસ્ત્રોમાંથી જાણી લેવું.
રાજબુગ્રહ-બે રાજા ઓ વચ્ચેના યુદ્ધને રાજબુદુગ્રહ કહે છે. આ રીતે જ્યારે યુદ્ધ ચાલતું હોય, ત્યારે પણ સ્વાધ્યાય કરવાને નિષેધ ફરમાવ્યું છે. જે ક્ષેત્રમાં જ્યાં સુધી આ રાજવ્યુગ્રહ ચાલતું હોય ત્યાં સુધીના કાળને અસ્વાધ્યાયકાળ ગણવે જોઈએ દસમો અસ્વાધ્યાયકાળ નીચે પ્રમાણે કહ્યો છે
જ્યાં સુધી મનુષ્યનું મૃતશરીર ઉપાશ્રયમાં પડ્યું હોય ત્યાં સુધી સ્વાધ્યાય કર જોઈએ નહીં. પરંતુ જ્યારે ત્યાંથી તે મૃતશરીરને બહાર લઈ જવામાં આવે છે ત્યારે તે સ્થાન શુદ્ધ થઈ જાય છે, તેથી ત્યાર બાદ સ્વાધ્યાય કરવાને નિષેધ નથી.
અસવાધ્યાયકાળના વિષયમાં વિશેષ જાણવાની જિજ્ઞાસાવાળા પાઠકે એ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫