Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
३३४
स्थानाङ्गसूत्रे पूर्व विमानविशेषाणामुञ्चत्यमुक्तम् , इति उच्चत्वपसङ्गात् कुलकरविशेषस्योच्चत्वमाह
मूलम्-विमलवाहणे णं कुलगरे णव धणुसयाई उड़े उच्च तेणं होत्था ॥ सू० ३९ ॥ ___ छाया-विमलवाहनः खलु कुलकरः नवधनुः शतानि ऊर्ध्वमुच्चत्वेन आसीत् ॥ मु० ३९ ॥ ___टीका-विमलवाहणे णं' इत्यादि-'सुगमम् ।। सू० ३९ ॥
पूर्व कुलकरविशेष उक्तः, तत्प्रसङ्गात् कुलकरविशेषेण ऋषभेण तीर्थं प्रव. तितमित्याह
मूलत्-उसभेणं अरहया कोसलिएणं इमीसे ओसप्पिणीए णवहिं सागरोक्मकोडाकोडीहिं विईकंताहि तित्थे पयत्तिए ॥ सू० ४०॥
कुलकर विशेषके प्रसङ्गको लेकर अब सूत्रकार कुल विशेष ऋषभने तीर्थकी प्रवृत्तिको इस विषयका कथन करते हैं--
" उसभेणं अरहया कोसलिएणं" इत्यादि।
कोशल देशमें जन्मे हुए ऋषम अर्हन्तने इस अवसर्पिणी कालमें नौ सागरोपम कोटाकोटीके समाप्त हो जानेपर तीर्थकी प्रवृत्ति की॥४॥
ऋषभ कुलकरने तीर्थको प्रवृत्ति की ऐसा कहा सो ये कुलकर मनुष्य ही होते हैं, अतः अब सूत्रकार इसी प्रसङ्गसे अन्तरद्वीपज मनुष्योंके क्षेत्रका प्रमाण कहते हैं-" घणदंतलदंत " इत्यादि ।
કુલ કર વિશેષની ઉંચાઈનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર કુલકર વિશેષ અષભદેવે તીર્થની જે પ્રવૃત્તિ કરી હતી તેનું નિરૂપણ કરે છે–
"उसभेण अरहया कोसलिएणं" त्यादि-(सू. ४०)
કેશલ દેશમાં ઉત્પન્ન થયેલા અષભદેવ અહંતે આ અવસર્પિણી કાળની નવ સાગરોપમ કોટી કોટી સમાપ્ત થઈ ગયા બાદ તીર્થની પ્રવૃત્તિ उरी ती. ॥ सूत्र ४० ॥
આગલા સૂત્રમાં એવું કહેવામાં આવ્યું કે ત્રાષભ કુલકરે તીર્થની પ્રવૃતિ કરી. તે કલર મનુષ્ય જ હોય છે. પૂર્વસૂત્ર સાથે આ પ્રકારના સંબંધને લઈને હવે સૂત્રકાર અન્તરદ્વીપજ મનુષ્યોના ક્ષેત્રનું પ્રમ ણ કહે છે
घणदत लटुइंत" त्या:-(सू. ४१)
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫