Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अथ दशमं स्थानम् प्रारभ्यते - उक्तं नवमं स्थानम् । सम्प्रति संख्याक्रमप्राप्त दशमं स्थानमाह । अस्य च पूर्वेण सहायमभिसम्बन्धः-अनन्तरस्थाने जीवा अजीवाश्च नव संख्यकत्वेनोक्ताः, इह तु तएव दशसंख्यकत्वेन प्ररूप्यन्ते, इत्येव-सम्बन्धेनायातस्य अस्य स्थानस्येदमादिमं सूत्रम्--
तथा-अस्य च अनन्तरस्थानान्तिमसूत्रेण सहायमभिसम्बन्धः-अनन्तर स्थानान्ते हि नयगुणरूक्षाः पुद्गला अनन्तत्वेनोक्ताः ते च असंख्येयप्रदेशात्मके लोके व्याप्ता भवन्तीति तेषां लोकस्थितिरिति लोकस्थितिमस्य स्थानस्य प्रथमसूत्रे पाह--
॥ दशवें स्थानका प्रारम्म ॥
नौयां स्थान कहा-अब संख्या क्रमसे प्राप्त दशयां स्थान कहा जाता, है इसका पूर्व स्थानके साथ सम्बन्ध ऐसा है-नौवें स्थानमें जीव और अजीव नौकी संख्या रूपसे प्रतिपादित किये गये हैं-वे ही यहां दशवें स्थानमें दशकी संख्या रूपसे प्रतिपादित किये जायेंगे तथा-इस स्थानका नौवें स्थानके अन्तिम सूत्र के साथ सम्बन्ध ऐसा है, कि उस स्थानके अन्तमें नौ गुणवाले रूक्ष पुद्गल अनन्त कहे गये हैं सो वे पुद्गल असं. ख्यात प्रदेशात्मक लोकमें व्याप्त हैं, ऐसी उनकी लोकस्थिति है इसी लोकस्थितिको सूत्रकार इस स्थानके प्रथम सूत्र में प्रकट कर रहे हैं
દશમા સ્થાનને પ્રારંભ
નવમા સ્થાનની પ્રરૂપણા પૂરી કરીને હવે સૂત્રકાર દસમાં સ્થાનની પ્રરૂપણનો પ્રારંભ કરે છે. નવમાં સ્થાન સાથે આ દસમાં સ્થાનનો સંબંધ આ પ્રકારનો છે–નવમાં સ્થાનમાં જીવ અને અજીવનું નવ સ્થાનોની દષ્ટિએ પ્રતિ પાદન કરાયું છે. આ દસમાં સ્થાનમાં દસ સ્થાનની અપેક્ષાએ તેમનું પ્રતિપાદન કરવામાં આવશે. નવમાં સ્થાનના છેલ્લા સૂત્ર સાથે આ સ્થાનના પહેલા સૂત્રને સંબંધ આ પ્રકારને છે-નવમાં સ્થાનના અતિમ સૂત્રમાં નવ ગણ રૂક્ષ ગુણવાળાં પગલે અનંત કહ્યાં છે. તે પુદ્ગલે અસંખ્યાત પ્રદેશેવાળા લોકમાં વ્યાપ્ત છે–આ પ્રકારની તેમની સેકસ્થિતિ છે. તેથી હવે સૂત્રકાર આ સ્થાનના પહેલા સત્રમાં તે લેકસ્થિતિનું નિરૂપણ કરે છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫