Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३६६
स्थानाङ्गसूत्रे सा। तत्र स्वकीयामिमानवशाद् यथा-भगवता सह वादार्थमागतस्य गौतमादेः। परकीयामिप्रायवशाद् यथा-भ्रातृयशाद् भवदत्तस्येति १। रोषारोषवशाद् या सा, यथा-शिवभूतेः २। परिघुना दारिद्रयवशाद् या सा, यया-काष्ठहारकस्य ३। स्वप्नास्वप्नात् स्वप्ने वा या प्रव्रज्या सा, यथा-पुष्पचूलायाः ४ प्रतिश्रुताप्रतिश्रुतात् प्रतिज्ञावशाद् या सा, यथा-शालिमद्रभगिनीपतेर्धन्यस्य ५। स्मारजो प्रत्रज्या स्वकीय या परकीय अभिप्रायके वशसे धारण की जाती है यह छदा प्रव्रज्या है जैसे स्वकीय अभिप्रायके वशसे भगवान् साथवाद विवाद करनेके लिये आये हुए गौतमादिने धारण को है परकीय अभिप्रायके वशसे जैसे भवदत्तने भ्राताके वशसे प्रव्रज्या धारण की है १ जो प्रत्रज्या शिवभूतिकी तरह रोषके वशसे धारण की जाती है वह रोषा प्रव्रज्या है २ परिधून शब्दका अर्थ है दारिद्रय काष्टहारककी तरह जा प्रव्रज्या दारिद्रयके वशसे ग्रहण की जाती है वह परियूना प्रव्रज्या है ३ स्वप्नसे अधया-स्वप्नमें जो प्रव्रज्या पुष्पचूला की तरह धारण की जाती है वह प्रत्रज्या स्वप्न है ४ शालिभद्रके बहनोई धन्यकी तरह प्रव्रज्या प्रतिज्ञाके वशसे धारण की जाती है वह प्रतिश्रुत हैं ५
જે પ્રવજ્યા પિતાના અથવા પરકીય અભિપ્રાયને આધારે ધારણ કરાય છે તે પ્રવયાને છન્દા પ્રવ્રયા કહે છે. જેમ કે ભગવાન મહાવીરની સાથે વાદવિવાદ કરવા આવેલા ગૌતમાદિએ જે પ્રવજયા અંગીકાર કરી હતી તે વકીય અભિપ્રાયને કારણે અંગીકાર કરી હતી. ભવદત્તે જે પ્રવ્રયા અંગીકાર કરી હતી તે પિતાના ભાઈને અભિપ્રાયને કારણે અંગીકાર કરી હતી આ રીતે સ્વકીય અથવા પરકીય અભિપ્રાયથી પ્રેરાઈને જે દીક્ષા અંગીકાર કરવામાં આવે છે તેને છન્દા પ્રત્રજ્યા કહે છે.
(૨) રોષ-રોષને કારણે જે પ્રવજ્યા ધારણ કરાય છે તે પ્રવજ્યાનું નામ રેષાપત્રજ્યા છે. જેમ કે શિવભૂતિએ રેષને કારણે પ્રવજ્યા અંગીકાર કરી હતી. તેથી તે પ્રત્રજ્યાને રેષા પ્રવ્રયા કહી શકાય.
(૩) પરિઘન એટલે દારિદ્રય, કાકહારકની જેમ જે પ્રવજ્યા દારિદ્રયને કારણે લેવામાં આવે છે તેને પરિઘના પ્રવજ્યા કહે છે.
(૪) કેઈ વિશિષ્ટ સ્વપ્નને કારણે અથવા પુષ્પચૂલાની જેમ સ્વપ્નમાં જે પ્રત્રજ્યા ધારણ કરવામાં આવે છે તેને સ્વપ્ના પ્રવજ્યા કહે છે.
(૫) શાલિભદ્રના બનેવી ધન્યની જેમ જે પ્રવજયા પ્રતિજ્ઞાને કારણે ધારણ કરાય છે તે પ્રવજ્યાને પ્રતિકૃત પ્રવ્રયા કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫