Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०१० सू० ९ दशविधप्रवज्यानिरूपणम्
३६७ णिका-स्मारणाद् या सा, यथा-मल्लिनाथ स्मारितपूर्वभवानां प्रतिबुद्धयादीनां षणां भूपानाम् ६। रोगिणिका-रोग आलम्बनतया विद्यते यस्यां सा रोगिणी, सैव रोगिणिका, यथा-सनत्कुमारस्य ७। अनाहता-अनाहतात्म्-अनादराद्हेतोः या प्रवज्या सा, यथा नन्दिषेणस्य ८ देवसंज्ञप्तिः-देवस्य संज्ञप्त्या देवकृतपतिबोधनेन या सा, यथा-मेतार्यादेः ९। तथा-वत्सानुबन्धिका-वत्साः पुत्रः, तस्य अनुबन्धः स्नेहो हेतुर्यस्यां सा, यथा-चैरस्वामिमातुः १० इति ॥ सू० ९॥
पत्रज्यावानेव श्रमणधर्माधिकारी भवतीति श्रमणधर्मान् दशविधत्वेनाह
म्लम्-दसविहे समणधम्मे पण्णत्ते, तं जहा-खंती १ मुत्ती २ अज्जवे ३, महये ४, लाघवे ५, सच्चे ६, संजमे ७, तवे ८, चियाए ९. बंभचेरयासे १० ॥ सू० १०॥ जो प्रवज्या मल्लिनाथके द्वारा स्मरण कराया गया है पूर्वभव जिन्होंको ऐसे प्रतिबुद्ध हुए ६ राजाओंकी तरह स्मरणसे ग्रहण की जाती है वह स्मारणिका प्रव्रज्या है ६ सनत्कुमारकी तरह जो प्रव्रज्या रोगके कारण ग्रहण की जाती है वह रोंगिणिका प्रव्रज्या है ७ नन्दिषेण की जैसे जो प्रव्रज्या अनादरके कारण की जाती है वह अनाहता प्रव्रज्या है ८ मेतार्य आदिकी तरह जो प्रव्रज्या देवकृत प्रतियोधनके वशसे धारण की जाती है वह प्रव्रज्या देवसंज्ञप्ति प्रव्रज्या है ९ जो प्रव्रज्या वर स्वामीकी माताकी तरह पुत्रके स्नेह के वशसे धारण की जाती है वह वत्सानुबन्धिका प्रव्रज्या है १० ॥ सूत्र ९॥
(૬) જે પ્રવજ્યા પૂર્વભવ આદિના સ્મરણને કારણે ધારણ કરાય છે તે પ્રવ્રજ્યાને સમારણિકા પ્રવ્રજ્યા કહે છે. મલિનાથ ભગવાન દ્વારા જે છ રાજાઓને પૂર્વભવનું મરણ કરાવવામાં આવ્યું હતું તે રાજાઓની પ્રવજ્યાને મારણિકા પ્રવ્રયા કહી શકાય. (૭) સનત્કુમારની જેમ જે પ્રવજ્યા રોગને કારણે ગ્રહણ કરાય છે તે પ્રવજ્યાને ગિણિકા પ્રવજ્યા કહે છે. (૮) નર્દિષેણની જેમ જે પ્રવજ્યા અનાદરને કારણે લેવામાં આવે છે તે પ્રત્રજ્યાને અનાદતા પ્રવજ્યા કહે છે.
(૯) મેતા આદિની જેમ જે પ્રવજ્યા દેવકૃત પ્રતિબંધથી પ્રેરાઈને લેવામાં આવે છે તે પ્રવજ્યાને દેવસંજ્ઞપ્તિ પ્રવ્રયા કહે છે. (૧૦) વૈર સ્વામીની માતા જેમ જે પ્રવજ્યા પુત્ર પ્રત્યેના નેહને કારણે લેવામાં આવે છે તે પ્રવજ્યાને વત્સાનુબલ્પિપત્રજ્યા કહે છે. એ સૂત્ર ૯
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫