Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० १० सू० १३ अजीवपरिणामनिरूपणम्
३८५ इति सप्तमः । स्पर्शपरिणामः-स्पर्शरूपः परिणामः । अयं च-मृदुकठिनादिभेदेन अष्टविधः, इत्यष्टमः । अगुरुलघुपरिणाम:-गुरु-अधोगमनस्वभावं लघु-ऊर्ध्वगम. नस्वभावम् , उभयोर्द्वन्द्वे गुरुलघु, न तथा यद् द्रव्यं तत् अगुरुलघु-भाषामनः कर्मद्रव्यादि, तदेवपरिणामः-परिणामतवतोरभेदात्-अगुरुलघुपरिणामः । एत. द्ग्रहणेन एतद्विपरीतो गुरुलघुपरिणामोऽपि गृह्यते इति बोध्यम् । तत्र-विवक्षया गुरु, विवक्षया च लघु यद् द्रव्यं तद् गुरुलघु-औदारिकादि, स्थूलतरमित्यर्थः, तद्रूपः परिणामः-परिणामपरिणामवतोरभेदाद् गुरुलघुपरिणामः । इदं अगुरुलघु. गुरुलघु भेदेन निश्चयनपमाश्रित्य द्विविधमपि, व्यवहारतश्चतुर्विधम् । तत्र-गुरु. है. यह रस तिक्त कटु कषायअम्ल ( खट्टा ) मधुरके भेदसे पांच प्रका. रका होता हैं, स्पर्श रूप जो परिणाम है वह स्पशपरिणाम है, स्पर्श शीत, उष्ण, स्निग्ध,रूक्ष कर्कश कठोर, गुरु लघुके भेदसे आठ प्रकारकाहै।
अगुरु लघु परिणाम--अधोगमन स्वभावका नाम गुरु है, तथाउर्ध्वगमन स्वभावका नाम लघु है, जो द्रव्य न गुरु स्वभाववाला होता है, और न लघु स्वभाववाला होता है ऐसा वह द्रव्य अगुरू-लघु स्वरूप माना गया है, भाषा, मन, कर्म आदि रूप जो द्रव्य है वह अगुरु लघु रूप होता है, इस अगुरु लघुरूप जो परिणाम है, वह अगुरु लघु परिणाम है, यद्यपि अगुरु लघु गुण माना गया है, और गुण होनेसे यह द्रव्याश्रित होता है, परन्तु यहां जो द्रव्यको अगुरु लघुरूप कहा गया है वह परिणाम और परिणामी द्रव्यमें अभेदके उपचारसे ही कहा गया है, यहां अगुरु लघुके ग्रहणसे इससे विपरीत जो गुरु लघु परि
સંપર્શ પરિણામ-સ્પર્શરૂપ પરિણામને સ્પર્શ પરિણામ કહે છે સ્પર્શના મૃદુ, કઠિન આદિ આઠ પ્રકાર છે, તેથી સ્પર્શ પરિણામના પણ આઠ પ્રકાર પડે છે.
અગુરુ લઘુપરિણામ-જે દ્રવ્ય ગુરુ સ્વભાવવાળું પણ હોતું નથી અને લઘુસ્વભાવવાળું પણ હોતું નથી. એવાં દ્રવ્યને અગુરુલધુરૂપ ગણવામાં આવે છે. ભાષા, મન, કર્મ આદિ રૂપ દ્રવ્ય હોય છે તે અગુરુલઘુરૂપ હોય છે. આ અગુરુલઘુરૂપ જે પરિણામ છે તેનું નામ અગુરુલઘુપરિણામ છે. જો કે અગુરુલઘુને ગુણ માનવામાં આવેલ છે અને ગુણ રૂપ હોવાને લીધે તે દ્રવ્યાશ્રિત હોય છે, પરંતુ અહીં જે દ્રવ્યને અગુરુલઘુ રૂપ કહેવામાં આવ્યું છે તે પરિણામ અને પરિણામી દ્રવ્યમાં અભેદનો ઉપચારની અપેક્ષાએ જ કહેવામાં આવ્યું છે. અહીં અગુરુલઘુના ગ્રહણને લીધે स्था०-४९
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫