Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०१० स० १२ जीवपरिणामनिरूपणम्
३७७ छागा-मुहर्ताद्धं तु, जघन्या उत्कृष्टा भवति पूर्वकोटयः ।
नवभिष रूना, ज्ञातव्या शुक्ललेश्यायाः ॥ इति । अत एव-कषायपरिणामानन्तरं लेश्यापरिणाम उक्तः । अयं लेश्यापरिणामो योगपरिणामे सत्येव भवति । यतो विरुद्धयोगस्य लेश्यापरिणामोऽपगच्छति । अत एवोक्तम्-" समुच्छिन्नक्रियं पानमलेश्यस्य भवती-ति, अतो लेश्यापरिणामानन्तरं योगपरिणाम उक्तः । संसारिणां च योगपरिणामे सत्यु पयोगपरिणामो भवतीति योगपरिणामानन्तरमुपयोगपरिणाम उक्तः । सति चोपयोगपरिणामे ज्ञानपरिणाम इति ज्ञानपरिणामः । सति च ज्ञानपरिणामे सम्यक्त्वादिप
इसीलिये कषाय परिणाम के अनन्तर लेश्या परिणाम कहा गया है यह लेश्या परिणाम योग परिणामके होने पर ही होता है, क्योंकि जिसको योगका वियोग हो गया है ऐसे जीयका १४ वे गुणस्थानवाले जीवका-लेश्या परिणाम दूर हो जाता है। इसलिये कहा गया है" समुच्छिन्नक्रियं ध्यानमलेश्यस्य भवति" समुच्छिन्न क्रियावाला ध्यान अलेश्या जीवको होता है, इस कारण लेश्या परिणामके अनन्तर योग परिणाम कहा गया है, संसारी जीवोंके योग परिणाम होने पर उपयोग परिणाम होता है-इसलिये योग परिणामके अनन्तर उपयोग परिणाम कहा गया है. उपयोग परिणामके होने पर ज्ञान परिणाम होता है, इसलिये उसके बाद ज्ञान परिणाम कहा गया है, ज्ञानपरिणामके होने पर जीवकी सम्यक्त्वादिरूप परिणति होती है, इसलिये उसके अनन्तर दर्शन परिणाम कहा गया है, सम्यक्त्वके होने पर
તે કારણે કષાય પરિણામને નિર્દેશ કર્યા બાદ લેશ્યા પરિણામને નિર્દેશ કરાવે છે. ગપરિણામને સદ્ભાવ હોય ત્યારે જ લેશ્યા પરિણામને સદૂભાવ રહે છે; કારણ કે જેના પગને નિરોધ થઈ ગયે છે એવાં જીવનું-૧૪માં ગુણસ્થાનવાળા જીવન-લેશ્યા પરિણામ દૂર થઈ જાય છે. તેથી જ એવું કહ્યું છે કે
"समुच्छिन्नक्रियं ध्यानमलेश्यस्य भवति" समुग्छिन्न यावाणु ध्यान अश्य જીવમાં હોય છે. આ કારણે લેશ્યા પરિણામને નિર્દેશ કર્યા પછી ગપરિણામને નિર્દેશ કરાયો છે.
સંસારી જેમાં વેગપરિણામ હોય ત્યારે જ ઉપગ પરિણામને પણ સદ્દભાવ રહે છે, તેથી રોગપરિણામનું કથન કર્યા બાદ ઉપગ પરિણામને સદ્ભાવ હોય તો જ જ્ઞાનપરિણામને સદ્ભાવ રહે છે. તેથી ઉપગપરિણામ પછી જ્ઞાનપરિણામને નિર્દેશ કરાયો છે.
જ્ઞાનપરિણામને સદ્ભાવ હોય તે જ જીવમાં સમ્યકત્વ આદિરૂપ પરિણતિ स्था०-४८
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫