Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
३८१
सुघा टीका स्था०१० सू० १३ अजीयरिणामनिरूपणम् बोध्यम्-स्निग्धस्य पुद्गलस्य द्विकाधिकेन स्निग्धेन पुगलेन, रूक्षस्य पुद्गलस्य च द्विकाधिकेन रूक्षेण पुद्गलेन संयोगः। स्निग्धरूक्षयोस्तु पुद्गलयोः जघन्यवर्जः समो विषमो वा बन्धो भवति । तदुक्तम् -
“निद्धस्स निद्रेण दुहाहिएणं, लुक्खस्स लुक्खेण दुहाहिएणं ।
निद्धस्स लुक्खेण उवेइ बंधो, जहन्नवज्जो विसनो समो वा ॥१॥" स्निग्ध पुद्गलका द्वयधिक स्निग्ध पुद्गल के साथ संयोग होता है, जघन्य गुणवाले यदि स्निग्ध और रूक्ष पुद्गल हैं तो उनका बंध नहीं होता है, समगुणवालोंका बन्ध नहीं होता है परन्तु द्वयधिक समगुणवालोंका और विषम गुणवालों का बंध होता है। तदुक्तम्--
" निद्धस्स निद्रेण दुहाहिएणं " इत्यादि । तात्यर्य यह है कि एक तरफ दो गुण अधिक स्निग्ध परमाणु हैं, और दूसरी तरफ ४ गुणवाले स्निग्ध के परमाणु हैं, तो इनका बन्ध हो जायेगा । परन्तु यदि एक तरफ १ गुणयाला स्निग्धका परमाणु हैं तो इनका बंध नहीं होगा क्योंकि जघन्य गुणवालोंको बंध होनेका निषेध किया गयाहै इसी प्रकार ४ गुणवाले स्निग्ध परमाणुओंका और ४ गुणवाले रूक्ष परमाणुओका अथवा स्निग्ध परमाणुओंका आपस में बन्ध દ્વાધિકતાવાળી હેવી જોઈએ. એટલે કે સિનગ્ધ પુદ્ગલને દ્રયધિક નિષ્પ પુદ્ગલની સાથે સંગ થઈ શકે છે, અને રૂક્ષ પુદ્ગલને દ્વાધિક રૂક્ષ પુદ્ગલની સાથે સંગ થઈ શકે છે. જઘન્ય ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલનો એટલે કે ઓછામાં ઓછી નિગ્ધતાવાળા પુદ્ગલેને ઓછામાં ઓછી રૂક્ષતાવાળા પુદ્ગલની સાથે બન્ધ (સંગ) થઈ શકતો નથી સમગુણવાળાં (મમાત્રામાં સિનગ્ધતા અથવા રૂક્ષતાવાળા) પુદ્રાલને બન્ધ થતું નથી, પરંતુ કયધિક સમગુણવાળા પુદ્ગલેને અને વિષમ ગુણવાળાં પુદ્ગલેને બન્ધ થાય છે. કહ્યું પણ છે કે
" निद्धस्स निद्धेण दुहाहिएण" त्याह
આ કથનનો ભાવાર્થ નીચે પ્રમાણે છે- ધારો કે એક તરફ બે ગણી નિગ્ધતાવાળાં પરમાણુઓ હોય અને બીજી તરફ ચાર ગણી સ્નિગ્ધતાવાળા પરમાણુ હોય, તે તેમને બન્ધ થઈ જશે. પરંતુ જે એક તરફ એક ગણી સ્નિગ્ધતાવાળું પરમાણુ હેય, તે તેમને બન્ધ નહીં થાય, કારણ કે જઘન્ય ગુણવાળાં (ઓછામાં ઓછા પ્રમાણની સ્નિગ્ધતા કે રૂક્ષતાના ગુણુવાળા) પર માણુઓના બધને નિષેધ કહ્યો છે. એ જ પ્રમાણે ચાર ગણી સ્નિગ્ધતાવાળા પરમાણુઓ અને ચાર ગણી રૂક્ષતાવાળાં પરમાણુઓને બન્ધ પણ એક બીજા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫