Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३८२
स्थानाङ्गसूत्रे
छाया - स्निग्धस्य स्निग्धेन द्विकाधिकेन रूक्षस्य रूक्षेण द्विकाधिकेन । स्निग्धस्य रूक्षेण उपैति बन्धो जघन्यवर्जो विषमः समो वा ॥ १॥ इति प्रथमो भेदः ।
तथा - गतिपरिणामः । अयं द्विविधः स्पृशतिपरिणाम: अस्पृशद्गतिपरिणा मव । तत्र - येन परिणामेन पुद्गलः प्रयत्नविशेषमाश्रित्य क्षेत्रपदेशान् स्पृशन् गच्छति स परिणामः स्पृशतिपरिणामः । तथा - येन परिणामेन पुद्गलः प्रयत्न विशेषमाश्रित्य क्षेत्र प्रदेशान् अस्पृशन्नेव गच्छति स परिणामः अस्पृशद्गतिपरिणामः । गतिमद् द्रव्याणां प्रयत्नभेद उपलभ्यते एव | अतः प्रयत्नभेदेन परिणामनहीं होगा क्योंकि सम गुणोंवाला बन्ध नहीं होता है, इस तरह दो गुण अधिक स्निग्धका स्निग्धके साथ और रूक्षका स्निग्धके साथ बंध होता है इस प्रकारका यह प्रथम भेद है (१)
गति परिणाम स्पृशद्गति परिणाम और अस्पृशद्गति परिणामके भेद से दो प्रकारका है, इनमें जिस परिणामसे पुल प्रयत्न विशेषको आश्रित करके क्षेत्र प्रदेशोंको छूता हुआ जाता है वह परिणाम स्पृशदगतिपरिणाम है तथा जिस परिणामसे पुद्गल प्रयत्न विशेष को आश्रित करके क्षेत्र प्रदेशोंको नहीं छूता हुआ ही चलता है, ऐसा वह परिणाम अस्पृशद्गतिपरिणाम है, गतिवाले जो द्रव्य होते हैं उनमें प्रयत्न भेद पाया ही जाता है, इसलिये प्रयत्न भेदसे परिणाममें भेद સાથે થતા નથી, ચારગણી સ્નિગ્ધતાવાળાં પરમાણુઓના ચાર ગણી સ્નિગ્ધતાવાળાં અન્ય પરમાણુએ સાથે પશુ બન્ધ થતા નથી, કારણુ કે સમગુણૢાવાળાં પરમાશુઓના બન્ધ થઈ શકતા નથી.
આ રીતે અહી એવા નિયમ સમજવા કે એ ગણી અધિક સ્નિગ્ધતા વાળા પરમાણુઓના સ્નિગ્ધની સાથે, રૂક્ષના વૃક્ષની સાથે, બે ગણુાં અધિક સ્નિગ્ધના રૂક્ષની સાથે અને રૂક્ષના સ્નિગ્ધની સાથે બન્ધ-સયાગ થાય છે. આ પ્રકારના આ પહેલા ભેદ છે.
गतिपरियाभना में प्रकार - (1) स्पृशद्गति परिलाभ, (२) अस्पृश ड्रगति परिणाम -
જે પરિણામ વડે પુદ્ગલ પ્રયત્ન વિશેષને આશ્રય લઈને ક્ષેત્રપ્રદેશને સ્પર્ધાતુ સ્પતુ ચાલ્યું જાય છે તે પરિણામને સ્પૃશદ્દ્ગતિ પરિણામ કહે છે. જે પરિણામ વડે પુદ્ગલ પ્રયત્નવિશેષના આશ્રય લઇને ક્ષેત્રપ્રદેશેાના સ્પ કર્યા વિના ચાલ્યું જાય છે તે પરિણામને અસ્પૃશતિ પરિણામ કહે છે, જે દ્રવ્યા ગતિવાળાં હોય છે તેઓમાં પ્રયત્નભેદ તા જોવામાં આવે જ છે; તેથી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫