Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
स्थानाङ्गसूत्रे इति कषायपरिणामः । कषायपरिणामे सति लेश्या परिणमतीति लेश्यापरिणामः । ननु कषाये परिण ते सति लेश्यापरिणामो भवतीति यदुक्तं, तत्र का युक्तिः ? इति चेत् , आह-क्षीणकषायस्य लेश्यापरिणति भवति, न तु क्षीणले. श्यस्य कषायपरिणामः । अत एव क्षीणकषायस्य देशोनपूर्वकोटि यावत् शुक्ललेश्यापरिणति भवति ? यदुक्तम्" मुहुत्तद्धं तु जहन्ना, उक्कोसा होइ पुब्धकोडीओ।
नवहिं वरिसेहिं ऊण, नायब्वा सुकलेसाए ॥ १ ॥" बाद कषाय परिणाम कहा है, कषाय परिणामके होने पर ही लेश्या परिणाम होता है इस कारण उसके बाद लेश्या परिणाम कहा है। ___ शंका--कषाय परिणामके होने पर लेश्या परिणाम होता है ऐसा जो तुम कह रहे हो इसमें युक्ति क्या है ?
उत्तर--क्षीण कषायवाले जीयको लेश्या परिणाति होती है परन्तु जो क्षीण लेश्यावाला जीव है, उसके कषाय परिणाम नहीं होता है तात्पर्य इस कथनका ऐसा है कि क्षीण कषायवालेको बारहयां गुणस्थान होता है और वहां लेश्या परिणाम भी होता है परन्तु जय लेश्या क्षीण हो जाती है ऐसे १४ वें गुणस्थानवाले जीव को कषाय परिणाम नहीं होता है । इसी कारण क्षीण कषायवालेकी शुक्ल लेश्या परिणति देशोन पूर्वकोटि तक होती है । तदुक्तम्--
" मुहुत्तद्धं तु जहन्ना" इत्यादि। બાદ કષાયપરિણામનો નિર્દેશ કરવામાં આવ્યું છે કષાયપરિણામનું અસ્તિત્વ હોય તો જ લેસ્થા પરિણામ સંભવી શકે છે, તે કારણે ત્યાર બાદ લેશ્યા પરિણામને निश राय छे.
શંકા--આપ એવું કઈ દલીલને આધારે કહે છે કે કષાયપરિણામ હોય ત્યારેજ વેશ્યા પરિણામ સંભવી શકે છે?
ઉત્તર-ક્ષીણકષાયવાળા જેમાં લેયા પરિણત હોય છે, પરંતુ જે ક્ષીણ લેશ્યાવાળે જીવ છે તેમાં કષાયપરિણામ હેતું નથી. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-બારમાં ગુણસ્થાનવતી જીવ ક્ષીણકષાયવાળ હોય છે, ત્યાં લેક્ષાપરિ ણામને પણ સદ્ભાવ હોય છે. પરંતુ જ્યાં લેશ્યા ક્ષીણ થઈ જાય છે એવાં ૧૪માં ગુણસ્થાનવાળા જીવમાં કષાયપરિણામને સદભાવતું નથી. એજ કારણે ક્ષીણ કષાયવાળાની શુકલેશ્યા પરિણતિ દેશના પૂર્વ કેટિ પર્યન્ત હોય છે. કહ્યું ५५ छ -" मुहुत्तद्धं तु जहन्ना" त्याह
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫