Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०१० सू० १२ जीवपरिणागनिरूपणम्
३७३ " सत्पर्ययेण नाशः, प्रादुर्भावोऽसता च पर्ययतः।
द्रव्याणां परिणामः प्रोक्तः खलु पर्ययनयस्य ॥ १॥” इति । जीवस्य परिणाम:-जीवपरिणामः । अयं प्रयोगकृतः । स चायं जीवपरि. णामो दशविधः प्रज्ञप्तः । तथाहि-गतिपरिणामः-गतिः-गतिनामकर्मोदयानारकादिव्यपदेश हेतुः, तद्रूपः परिणामः । अयं परिणामश्च नारकादिभेदेन चतुर्विधी भवक्षयावधिको बोद्धव्य इति ॥१॥ तथा-इन्द्रियपरिणामः-इन्द्रियाण्येव परिणाम:-इन्द्रियरूपो जीवपरिणामः । स चायं श्रोत्रादिभेदेन पञ्चविधः । २ । तथाकषायपरिणाम:-कषायरूपः परिणामः । अयं च क्रोधादि भेदेन चतुर्विधः । ३ । उसमें उत्पाद होता है-अतः इम उत्तर पर्यायकी अपेक्षासे द्रव्यका उत्पाद और वर्तमानमें सत् पर्यापकी अपेक्षासे उसका विनाश होता है
तदुक्तम्-" सत्पर्ययेण नाशः" इत्यादि।
जीवका जो परिणाम है वह जीय परिणाम प्रयोग कृत होता है यह जो दश प्रकारका कहा गया है, उसका तात्पर्य इस प्रकारसे हैगतिनामकर्मके उदयसे जो जीव, जीवमें नारक आदि रूप व्यपदेश होता है यह गतिपरिणाम है, यह परिणाम नारक आदिके भेदसे चार प्रकारका होता है, और यह गतिपरिणाम जब तक भयका क्षय नहीं होता है-तब तक जीवमें रहता है, द्रव्येन्द्रिय एवं भावेन्द्रिय रूप जीवका परिणाम है वह इन्द्रिय परिणाम है, यह इन्द्रिय परिणाम श्रोत्रादिके भेदसे पांच प्रकारका होता है कषाय रूप जो जीवका परिणाम है, वह कषाय परिणाम है, यह क्रोधादिके भेदसे चार प्रकारका होता અપેક્ષાએ દ્રવ્યને ઉત્પાદ અને વર્તમાનમાં સત્ (વિમાન) પર્યાયની અપેક્ષાએ तना विनाश थाय छ. ४ह्यु ५५५ छ है-" सत्पर्ययेण नाशः " त्याहि
જીવનું જે પરિણામ છે તે જીવપરિણામ પ્રયોગકૃત હોય છે. તેના જે દસ પ્રકારે કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–ગતિ નામકર્માના ઉદયથી જીવમાં નારક આદિરૂપ જે ઓળખવામાં આવે છે–તેનું નામ ગતિપરિણામ છે તે ગતિપરિણામના નારક આદિ ચાર ભેદ પડે છે. જ્યાં સુધી ભવને ક્ષય થતો નથી, ત્યાં સુધી જીવમાં આ ગતિ પરિણામને સદૂભાવ રહે છે.
દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય રૂપ જીવનું પરિણામ છે તેને ઈદ્રિય પરિણામ કહે છે. તે ઈન્દ્રિય પરિણામ ત્રાદિના ભેદથી પાંચ પ્રકારનું છે
કષાયરૂપ જે જીવનું પરિણામ છે તેને કષાય પરિણામ કહે છે. તે ક્રોધાદિના ભેદથી ચાર પ્રકારનું હોય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫