Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
%ESEEEEED
३६८
स्थनाङ्गसूत्रे छाया-दशविधः श्रमणधर्मः प्रज्ञप्तः, तद्यथा-शान्तिः१, मुक्तिः२, आर्जवं३, मार्दवं४, लाधवं५, सत्यं६. संयम:७, तपा८, त्याग:९, ब्रह्मचर्यवासः१० ॥५०१०॥
टीका-'दसबिहे' इत्यादि
श्रमणघों दशमकारकः प्रोक्तः, तथाहि-शान्तिः निन्दादिश्रवणेऽपि क्रोध. त्यागः १, मुक्तिः बाह्याम्यन्तरवस्तुषु लोभपरित्यागः २, आर्जवम् मायात्य गः ३. मादेवं मानपरित्यागः ४, लाघवम्-द्रव्यतोऽल्पोपधिता, भावतो ऋद्धि, रस शातरूपं गौरवत्रयत्यागः ५, सत्यम् सत्यवादित्वम् ६, संयमः-प्राणातिपातादिविरमणम् ७, तपः:-तपति-दहति अष्टप्रकारकं कर्मेति तपः-तपश्चर्या ८, त्यागः
प्रत्रज्यावालाही श्रमण धर्मका अधिकारी होता है अतः अब सूत्रकार श्रमणधर्मों का दश प्रकारसे वर्णन करते हैं -
" दसविहे समणधम्मे पण्णत्त" इत्यादि । टीकार्थ-श्रमण धर्म १० प्रकारका कहा गयाहैं -जैसे-क्षान्ति १ मुक्ति २ आर्जव ३ मार्दव ४ लाघव ५ सत्य ६ संयम ७ तप ८ त्याग ९ और ब्रह्मचर्य वास १० ।
निन्दा आदिके सुनने पर भी कोध नहीं करना क्षान्ति है १ बाह्य आभ्यन्तर वस्तुओंमें लोभका परित्याग करना इसका नाम मुक्ति है २ माया (कपटोका त्याग करना आजवहै ३ मानका परित्याग करनामार्दव है ४ द्रव्यकी अपेक्षा अल्प उपधि रखना और भावकोअपेक्षा ऋद्धि, रस शाता गौरव प्रयका त्याग करना लाघवहै ५ सत्य बोलना सत्यहै६ प्राणातिपात आदिका त्याग करना संयम है ७ आठ प्रकारके कर्मों को जो - પ્રવજ્યાયુક્ત વ્યક્તિ જ શ્રમણુધર્મની અધિકારી થઈ શકે છે. તેથી હવે સૂત્રકાર શ્રમણધર્મોને દસ પ્રકારનું વર્ણન કરે છે.
" दसबिहे समणधम्मे पण्णत्ते" त्याह-(सू. १०) 14-श्रमपम इस मारना हा छ-(१) क्षान्ति, (२) मुहित, (3) मा . (४) माय, (५) ८१, (६) सत्य, (७) सयभ, (८) त५, (6) त्याग भने (१०) ब्रह्मय पास.
- પિતાની નિન્દા થતી સાંભળવાથી પણ ક્રોધ ન કરે અથવા પિતાનું અહિત કરનાર પ્રત્યે પણ ક્ષમાભાવ રાખે તેનું નામ ક્ષાન્તિ છે. બાહ્ય અને આવ્યન્તર વરતુઓ પ્રત્યેના લેભને ત્યાગ કર તેનું નામ મુક્તિ છે. માયા (કપટને ત્યાગ કરે તેનું નામ આવે છે. માનને પરિત્યાગ કરી તેનું નામ માર્દવ છે. દ્રવ્યની અપેક્ષાએ અપ ઉપાધિ (ઉપકરણો) રાખવી અને ભાવની અપેક્ષાએ ગૌરવત્રયને ત્યાગ કરે તેનું નામ લાઘવ છે. સત્ય બોલવું તેનું નામ સત્ય છે. પ્રાણાતિપાત આદિના ત્યાગનું નામ સંયમ છે. આઠ પ્રકારના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫