Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
३५२
स्थानाङ्गसूत्रे वन्त इति ॥ १ ॥ तथा-प्रत्युत्पन्नाः वर्तमान कालिका इन्द्रियार्था अपिदश सख्यकाः प्रज्ञप्ताः तयथा-देशेनापि एके शब्दान् श्रृण्यन्ति । सर्वेणाप्ये के शब्दान् अण्वन्ति । तथा-केचित देशतः सर्वतश्चापि रूपाणि पश्यन्ति । एवमेव केचित् देशतः सर्वतोऽपि च गन्धान रसान् स्पर्शान् संवेदयन्ति अनुभवन्ति ॥ २ ॥ तथा-अनागता भविष्यत्कालिका इन्द्रियार्था दशसंख्यकाः प्रज्ञप्ताः, तद्यथादेशतः सर्वतोऽपि चैके शब्दान् श्रोष्यन्ति । देशतः सर्वतश्चैके रूपाणि द्रक्ष्यन्ति । देशतः सर्वतश्च के गन्धान रसान स्पर्शान् संवेदयिष्यन्ति ॥ ३ ॥ इति ॥मू०३॥ तरहसे वर्तमान कालिक इन्द्रियार्थ भी दश संख्यावाले कहे गये है जैसे-देशसे भी कितनेक शब्दों को सुनते हैं और सर्वदेशसे भी कितनेक देश और सर्व रूपसे भी रूपोंको देखते हैं इसी तरहसे कितने देशसे और सर्व रूपसे भी गन्धोंको, रसोंको, और स्पर्शों को अनु. भवित करते हैं। भविष्यत्कालिक इन्द्रियार्थ भी इसी तरहसे १० प्रकारके कहे गये हैं जैसे-देशसे भी और सर्व रूपसे भी कितनेक पुरुष शब्दोंको सुनेगें । देशसे और सर्व रूपसे भी कितनेक रूपोंको देखेंगे, देशसे और सर्व रूपले भी कितनेक गन्धोंका, रसोका और स्पर्शों का संवेदन करेंगे । इस सूत्रका तात्पर्य केवल यही है कि पांच इन्द्रियों के जो पांच विषय कहे गये हैं-उनके मूलभूत वर्तमान और
એજ પ્રમાણે વર્તમાનકાલિક ઈન્દ્રિયાઈ પણ દસ કહ્યા છે. જેમ કે કેટલાક પુરુષે દેશરૂપ શબ્દોને સાંભળે છે અને કેટલાક સર્વતઃ (સર્વરૂપે) પણ શબ્દોને સાંભળે છે. કેટલાક દેશતઃ રૂપને દેખે છે અને કેટલાક સર્વતઃ રૂપને દેખે છે કેટલાક દેશરૂપે ગધેનું અનુભવ કરે છે અને કેટલાક સર્વરૂપે ગધેનું અનુભવ કરે છે એ જ રીતે કેટલાક દેશ રૂપે રનું અને કેટલાક સર્વ રૂપે રસનું અનુભવ કરે છે. કેટલાક દેશ રૂપે સ્પર્શોનું અને કેટલાક સવરૂપે સ્પર્શોનું અનુભવ કરે છે. (૨)
ભવિષ્યકાલિક ઈન્દ્રિયોથે પણ એજ પ્રમાણે દસ પ્રકારના કહ્યા છે. જેમ કે—કેટલાક લેકે દેશ રૂપે શબ્દોને સાંભળશે અને કેટલાક સર્વ રૂપે શબ્દને સાંભળશે. કેટલાક દેશ રૂપે રૂપનું અવલોકન કરશે અને કેટલાક સર્વ રૂપે રૂપોનું અવલોકન કરશે. કેટલાક દેશ રૂપે ગધેનું અનુભવન કરશે અને કેટલાક દેશ રૂપે અને કેટલાક સર્વ રૂપે રસનું અનુભવ કરશે. કેટલાક દેશ રૂપે અને કેટલાક સર્વરૂપે સ્પર્શેનું સંવેદન કરશે. આ સૂત્રને ભાવાર્થ નીચે પ્રમાણે છે.
પાંચ ઈન્દ્રિના પાંચ વિષય કહ્યા છે. જેમ કે બેન્દ્રિયને વિષય શબ્દોનું શ્રવણ કરવાનું છે. ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળની અપે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫