Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थानाङ्गसूत्रे दक्षिणे भागे या पक्ष्मादि चक्रवर्ति विजयस्थिता अश्वपुर्यादयो राजधान्यस्तत्रापि उत्कर्षपदे एवमेव-पूर्ववदेव अष्टाष्ट अर्हच्चक्रवर्त्यादयो बोध्याः ३। तथाजम्बू मन्दरस्य पश्चिमे भागे शीतोदाया महानधाश्च उत्तरे भागे या चपादिचक्रर्ति विजयस्थिता विजयादयो राजधान्यस्तत्रापि पूर्ववदेव अष्टाष्ट अर्हच्चक्रवादयो बोध्या इति । अत्रेदं बोध्यम्-एकैकस्मिन् विजये एकैकस्य अर्हत उत्पत्त्या द्वात्रि शद्विजयेषु समकालं द्वात्रिंशत्तीर्थकरा भवन्ति । चक्रवर्तिनो वलदेवा वासुदेवाश्च उत्कर्षत एककालेऽष्टाविंशतिरेव भवन्ति, यत एषु विजयेषु जघन्यतश्चत्वारोवामुदेवाश्चत्वारश्चक्रवर्त्तिनो भवन्त्येय चक्रवर्तिनो वासुदेवाश्च एकस्मिन् क्षेत्रे एकचक्रवर्ति विजयस्थित अश्वपुरी आदि राजधानियां हैं उनमें भी उत्कृष्टसे आठ २ अर्हन्त चक्रवती आदि उत्पन्न हुए हैं उत्पन्न होते हैं और भविष्यत्में भी उत्पन्न होंगे ३ तथा जम्बूद्रीपस्थित मन्दर पर्वतके पश्चिम भागमें और शीतोदा महानदी से उत्तर भागमें जो चप्रादिक चक्रवर्ति विजपस्थित विजयादिक राजधानियां हैं उनमें भी आठ २ अर्हन्त चक्रवर्ति आदि उत्कृष्ट रूपसे उत्पन्न हुए हैं, उत्पन्न होते है और उत्पन्न होंगे यहाँ पर ऐसा जानना चाहिये-एक एक विजयमें एक २ अर्हन्तकी उत्पति होनेसे ३२ विजयोंमें एक साथ ३२ तीर्थ कर होते हैं। तथा-चक्रवती बलदेव, और वासुदेव उत्कृष्ट से एक कालमें २८ ही होते हैं क्योंकि इन विजयोंमें जघन्यसे चार वासुदेव, चार चक्रवती होते हैं। चक्रवती और वासुदेव एक क्षेत्रमें एक कालमें અશ્વપુરી આદિ જે રાજધાનીઓ છે તેમાં પણ વધારેમાં વધારે આઠ અને આઠ ચક્રવતી આદિ ઉત્પન્ન થયા હતા, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. તથા જમ્બુદ્વીપના મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં શીદા મહાનદીના ઉત્તર ભાગમાં આવેલા વપ્રાદિક જે ચકવતિ વિજયે છે તેમાં આવેલા વિજ્યાદિક રાજધાનીઓમાં પણ ભૂતકાળમાં વધારેમાં વધારે આઠ અહં તે, આઠ ચકવતીઓ આદિ ઉત્પન્ન થયા હતા, વર્તમાનમાં પણ ઉત્પન્ન થાય છે અને ભવિષ્યમાં પણ ઉત્પન્ન થશે. ઝા અહીં એવું સમજવું જોઈએ કે એક એક વિજયમાં એક એક અહંતની ઉત્પત્તિ થતી હોવાથી ૩૨ વિજયમાં એક સાથે ૩૨ તીર્થકરો હોય છે. તથા ચક્રવતી, બલદેવ અને વાસુદેવ એક જ કાળમાં વધારેમાં વધારે ૨૮ જ હોય છે, કારણ કે તે વિજયેમાં ઓછામાં ઓછા ચાર વાસુદેવ અને ચાર ચકવતી તે અવશ્ય હોય જ છે. એક ક્ષેત્રમાં એક જ કાળે ચક્રવતી અને વાસુદેવ-બનેનો સદૂભાવ હોતા નથી. તેથી ચક્રવતી અને વાસુદેવેની જે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫