Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३०८
स्थानाङ्गसूत्रे वर्णेनाति श्यामलो भविष्यति । सः-श्रेणिक जीवः तत्र वेदनां-पीडां वेदयिष्यति अनुभविष्यति, कीदृशी वेदनां वेदयिष्यति? इत्याह-" उज्जला-" मित्यादिउज्ज्वलां-दुःखरूपतया जाज्वल्यमानां सुखलेशेनाऽप्यस्पृष्टी ' यावत्-पदेन " विपुलां, प्रगाढां, कटुका, कर्कशां, चण्डा, दुःखां, दुर्गा, दिव्याम्" इत्येतानि पदानि ग्राह्याणि, तत्र-विपुलां-पुष्कलो शरीरव्यापिनीमित्यर्थः, तथा-प्रगादा प्रकृष्टां, कटुको-कटुकरसजनिता यदा-कटुका-कटुकद्रययदनिष्टाम् , कर्कशाकठोरस्पर्शसम्पादितां, यद्वा-कर्कशद्रव्यवत् कठोराम् , चण्डां-वेगवतीं सद्य एवं मूछोकरीम् , दुःखा-सुखादुःखाचेति द्विविधवेदनामध्ये दुःखरूपां, दुर्गापर्वतादिदर्गवद् दुरुल्लङ्घया, दिव्यां=परमाधार्मिकदेवकतां, किं बहुना दुरधिसहां= सोडुमशक्या वेदनां वेदयिष्यति । करेगा-जो उज्ज्वल होगी-दुःख रूपसे जलती हुई होगी अर्थात् सुखके लेशसे भी जो अस्पृष्ट होगी यहाँ यावत्पदसे-विपुलां, प्रगाढां, कटुंकां, कर्कशां, चण्डां, दुःखां, दुर्गा, दिव्याम्" इन पदोंका ग्रहण हुआ है। इससे वह विपुल-पुष्कल-शरीर व्यापिनी वेदनाको भोगेगा प्रगाढप्रकृष्ट वेदनाको भोगेगा, कटुक-कटुकरसजनित अथया-कटुक द्रवकी तरह अनिष्ट, कर्कश-कठोर स्पर्शसे सम्पादित अथवा-कर्कश द्रव्यकी तरह कठोर चण्ड-वेगवाली अर्थात् शीघ्रही मूच्छित कर देनेवाली, दुःख रूप, दुर्गपर्यंत आदि दुर्गकी तरह दुरुल्लङ्घय एवं दिव्य-परमा. धार्मिक देवकृत ऐसी वेदनाको भोगेगा अधिक क्या कहा जाय-यह ऐसी वेदनाको भोगेगा जो सहन करनेके लिये भी उसे अशक्य होगी. તેને વર્ણ પરમ કૃષ્ણ હશે. હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે શ્રેણિક રાજાને જીવ ત્યાં કેવી પીડા ભેગવરો
“उज्ज्वलां, विपुलां, प्रगाढां, कटुका, कर्कशां, चण्डा, दु खां, दुर्गा, दिव्याम्" તે પીડા ઉજજવળ હશે-એટલે કે આગના જેવી દઝાડનારી હશે, એટલે કે ત્યાં લેશમાત્ર સુખનો પણ સંભવ નહીં હોય તે પીડા વિપુલ હશે, એટલે કે સમસ્ત શરીરમાં વ્યથા ઉત્પન્ન કરનારી હશે, પ્રગાઢ હશે એટલે કે આખા શરીરમાં ભયંકર વેદના ઉત્પન્ન કરનારી હશે, કટુક હશે એટલે કે કડવા રસના જેવી દુખ દાયક અથવા કડવા દ્રવ્યના જેવી અનિષ્ટ હશે, કર્કશ હશે-કઠોર સ્પર્શથી ઉત્પાદિત અથવા કર્કશ દ્રવ્યના જેવી કઠેર હશે, ચંડ હશે–એટલે કે વેગીલી હશે અથવા તુરત જ મૂછિત કરી નાખનારી હશે, દુઃખ રૂ૫ હશે, પર્વત આદિની જેમ દુરુલંઘનીય હશે, અને દિવ્ય હશે. પરમા-ધામિક દેવો વડે તે પીડા કરાતી હોવાથી તેને દિવ્ય કહી છે. આ પ્રકારની અસહ્ય વેદના તેને તે નરકાવાસમાં ભેગવવી પડશે.
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૫