Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३२४
स्थानाङ्गसूत्रे हर्षशोकादिक्षोभवर्जितः । चन्द्रइव सोमलेश्यः-अनुपतापहेतुमनः परिणामधारी। सूर इव दीप्ततेनाः-द्रव्यतः शरीरकान्त्या, भावतोज्ञानेन, सूर्यवदेदीप्यमानः । जात्यकनकमिव जातरूप:-शोधित सुवर्णमिव रागादिमलराहित्येन समुद्भूततेजस्कः । वसुन्धरेय सर्वस्पर्शविषहः-पृथ्वीवत्कर्कशकठोरादिस्पर्शानुकूलप्रतिकूलपरीषहोपसर्गादिसहनशील इति । तथा-मुहुत हुताशन इव तेजसा ज्वलन्-घृताघाहुतितपिताग्निवत् तपः-संयमतेजसा दीप्यमानो विहरिष्यतीति भावः । अत्र सङ्ग्रह गाथाद्वयं मूले वर्त्तते, तथाहि-" कंसे संखे" इत्यादि । पुनः किमित्याहआदिरूपसे रहित होंगे, चन्द्र के समान वह सोमलेश्यावाले होंगेअनुपतापके हेतु भूत मनः परिणामका धारक होंगे, सूर्य के समान वह दीस तेजवाले होंगे-द्रव्यकी अपेक्षा वह शरीर कान्तिसे एवं भावकी अपेक्षा ज्ञानसे देदीप्यमान होंगे । शोधित सुवर्णके समान वह रागादि मल से रहित होने के कारण समुद्भूत तेजयुक्त होंगे। पृथिवीके समान वह कर्कश, कठोर आदि स्पर्शी को एवं अनुकूल प्रतिकूल परीषह और उपसर्गों को सहन करने के स्वभाववाले होंगे, तथा-घृतादिककी आहुः तिसे तर्पित हुई अग्निकी समान वह सर्वदा तप एवं संयमके तेजसे दीप्यमान होते हुए विचरेंगे, इसी प्रकारसे होकर देवसेन अनगार भी विचरणा करेंगे यहां भूलमें जो ये दो-“कं से संखे" इत्यादि गाथाएँ એટલે કે હર્ષ, શોક આદિ રૂપ ક્ષોભથી તેઓ વિહીન હશે. ચન્દ્રના સમાન સૌમ્ય લેશ્યાવાળા હશે-તેઓ અનુપતાપ રૂપ મનઃપરિણામના ધારક હશે. તેઓ સર્યના જેવા દીત તેજવાળી હશે એટલે કે દ્રવ્યની અપેક્ષાએ શારીરિક કાન્તિથી અને ભાવથી અપેક્ષાએ જ્ઞાનથી દેદીપ્યમાન હશે. જેવી રીતે શોધિત સુવર્ણમાં મેલ આદિ રૂપ અશુદ્ધિને અભાવ હોવાને કારણે ચળકાટ હોય છે તેમ રાગાદિ મળનો અભાવ થઈ જવાને કારણે તેઓ નિર્મળ તેજથી દેદીપ્યમાન થશે. પૃથ્વીની જેમ તેઓ સહનશીલ હશે એટલે કે કર્કશ, કઠેર આદિ સ્પર્શોને તથા અનુકૂળ તથા પ્રતિકૂળ પરીષહાને સહન કરવાના સ્વભાવવાળા હશે. અગ્નિમાં વૃતાદિની આહુતિ આપવાથી જેમ અગ્નિ વધુ પ્રજવલિત થાય છે તેમ તેઓ પણ સદા તપ અને સંયમના તેજથી દેદીપ્યમાન થશે આ પ્રકારે સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા વિમલવાહન અણગાર ૧૨ વર્ષ પયત છદ્મસ્થ રૂપ વિચરશે.
माडी भूभा २ "कसे संखे" त्याहि-त्यादि आया। मापीछे. તેમને અર્થ પણ ઉપર દર્શાવ્યા પ્રમાણે જ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫