Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३२२
स्थानाङ्गसूत्रे नवर्जितः, यात इच निरालयः, यथा वातस्य न कुत्रापि गृहं वर्तते तथाऽयमपि गृहवर्जितः । शारदसलिलमिव शुद्धहृदयः, यथा शरदतौ मलापगमेन जलं निर्मलं भवति तथा रागद्वेषापगमेन निर्मलवित्तः, पुष्करपत्रभिव निरुपलेपः, यथा कमलपत्र जलोपरिस्थितिकत्वेन निरुपलेपं भवति, तथा स्वजनविषयसगराहित्येन निरुपलिप्तः । कूर्म इव गुप्तेन्द्रियः-कच्छपइय असंयमस्थानेभ्यः संवृतसन्द्रियः । विहग इव सर्वतो विषमुक्तः-परिवारपरित्यागात् नियतवासरहितत्याच प्रतिबन्धवर्जितः । खड्रगिविषाणमिव एकजातः, खड्गी-आरण्यक पशुः तस्य शङ्गमेकमेव संजायते तथा रागादि सहायवर्जितत्वेन एकीभूतः । भारण्डपक्षीयामम:, यथा आलम्बन वर्जित होंगे, वायुकी तरह इसका कहीं पर भी घर नहीं होंगे जैसे शरद ऋतु में मलके विनाशसे जल निर्मल हो जाता है, उसी प्रकार रागद्वेषके चले जानेसे साघु निर्मल चित्तबाला होंगे, जैसेकमलपत्र जलके ऊपर रहता हुआ भी उससे लिप्त नहीं होताहै, उसी प्रकारसे ये भी स्वजन विषयसङ्ग रहित होंगे, जिस प्रकार कच्छप अपनी इन्द्रियोंको अपने अपने मेंही छिपा लेता है, उसी प्रकारसे ये भी असंयत स्थानोंसे समस्त इन्द्रियोंको संवृत्त करेंगे, पक्षी जिस प्रकार सर्वतोविप्रमुक्त होता है, उसी प्रकार ये भी परिवार के परित्यागसे एवं नियतवाससे रहित होंगे, जिस प्रकार गेंडाका एक ही सींग होता है, उसी प्रकार ये भी रागादि रूप सहायसे वर्जित होने के कारण एकीभूत होंगे, भारण्ड पक्षीकी तरह ये सदा अप्रमत्त होंगे, अर्थात् जैसेબનની આશાથી રહિત બનીને વિચરશે. વાયુની જેમ તેમનું પણ કોઈ નિશ્ચિત ઘર નહીં હોય, શરદઋતુમાં મળને નાશ થઈ જવાથી જેમ જળ નિર્મળ બની જાય છે, તેમ રાગદ્વેષ રૂપ મળ દૂર થઈ જવાને કારણે તે મણગારનું ચિત્ત પણ નિર્મળ બની જશે. જેમ પાણીની ઉપર ઉગવા છતાં કમળપત્ર પાણીથી ભીંજાતુ નથી એજ પ્રમાણે તેઓ પણ સંસારીજનોની વચ્ચે રહેવા છતાં સંસારની વસ્તુઓમાં આસક્ત નહીં થાય જેમ કાચબા પિતાના અને પિતાના શરીરમાં જ સંકેચી લે છે એ જ પ્રમાણે તેઓ પણ અસંયત સ્થાને માંથી સમસ્ત ઇન્દ્રિયોને સંવૃત્ત કરી લેશે જેમ પક્ષી સંપૂર્ણ મુક્ત થઈને વિચરે છે એજ પ્રમાણે તેઓ પણ પરિવારને ત્યાગ કરીને તથા નિયત વાસથી રહિત બનીને મુક્તપણે વિચરશે. જેમ ગેંડાને એક જ શીંગડું હોય છે તેમ તેઓ પણ રાગાદિરૂપ સહાયથી વર્જિત હોવાને કારણે માત્ર એક જ માર્ગની -નિર્વાણમાર્ગની આરાધનામાં એકાગ્ર બનશે. તેઓ ભાખંડ પક્ષીની જેમ સદા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫