Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था.९ सू. ३५ श्रेणिकरय तीर्थ करत्वनिरूपणम् ३२३ भारण्डपक्षी द्विजीनकस्त्रिचरणवान द्वाभ्यां ग्रीवाभ्यां द्वाभ्यां मुखाभ्यां च युक्तः, द्वयोर्जीक्योरेकमेवोदरं भवति, तौ चात्यन्ताममत्ततयैव निर्वाहं कुरुतः, यदि कदाचित्तौकोऽपि जीवः प्रमादं करोति तदा उभयोनाशः स्यादतस्तौ सर्वदा चकितचित्तौ प्रमादरहितौ तिष्ठतः, तद्वदप्रमत्तः-तपः संयमादिधर्मरक्षणे प्रमादवर्जितः । कुञ्जर इव शौण्डीरः कषायादिरिपुभञ्जनशीलः । वृषम इव जातस्थामावृषभवत्सं नातपराक्रमः । सिंह इव दुर्धर्षः-सिंहयत्परीषहोपसर्गादि मृगैर्दुर्जयः। मन्दर इवाप्रकम्प:-परीषहोपसर्गपपनै रुवदचलितः। सागर इवाक्षोभ:भारण्ड पक्षी दो जीयवाला होता है, तीन चरणोंचाला होता है, दो ग्रीवावाला होता है, दो मुखोवाला होता है, और एक ही उदरवाला होता है, परन्तु फिर भी ये दोनों अत्यन्त अप्रमाद रूपसेही-बड़ी सावधानतासेही-अपना निर्वाह करते हैं-यदि कदाचित् इनमें से कोई भी जीव प्रमाद करता है तो दोनोंका नाश हो जाता है, इसलिये वे दोनों सर्वदा चकित चित्त होकर प्रमाद रहित ही रहते हैं, उसी प्रकारसे ये भी तप संयम आदि धर्मकी रक्षा करने में सदा प्रमाद वर्जित होंगे। ये कुञ्जरकी तरह शौण्डीर होंगे-कषाय आदि शत्रुके विनाश करने में प्रसिद्ध प्रभावशील होंगे, वृषभके समान वह शक्तिशाली होंगेसंयम भारके वहन करने में समर्थ होंगे। सिंहके समान यह दुर्धष होंगेअर्थात् परीषह एवं उपसर्ग आदि रूप मृगोंसे वह जीता नहीं जा सकेंगे।
मेरुकी तरह वह अप्रकम्प होंगे-परीषह एवं उपसर्ग रूप पयनसे वह मेरुके समान होंगे। सागरके समान यह गम्भीर होंगे-हर्षशोक અપ્રમત્ત રહેશે. ભારડ પક્ષીને બે જીવ, ત્રણ પગ, બે મુખ, બે ડેક અને એક જ ઉદર હોય છે. છતાં પણ બને જીવ અપ્રમત્તપણે ઘણી જ સાવધાની થી પિતાને નિર્વાહ ચલાવે છે. જે તે બનેમાંથી કેઈ પણ એક જીવ પ્રમાદ કરે તે બનેને નાશ થઈ જવાનો ભય રહે છે. તે કારણે તે બને છે સદા ઉદ્યમશીલ રહે છે. આ રીતે રહે તે જ તેમને નિર્વાહ થઈ શકે છે. એ જ પ્રમાણે વિમલવાહન અણગાર પણ તપ અને સંયમની આરાધના કરવામાં બિલકુલ પ્રમાદ નહીં કરે. તેઓ કુંજરની જેમ શોન્ડીર (શત્રુઓનો નાશ કરવાને તત્પર) બનશે એટલે કે ક્રોધાદિ કષાય રૂપ શત્રુઓનો વિનાશ કરવામાં પ્રયત્નશીલ રહેશે. તેઓ સંયમ રૂ૫ ભારનું વહન કરવામાં વૃષભના સમાન સમર્થ બનશે. તેઓ સિંહના સમાન દુધર્ષ (અજેય) બનશે એટલે કે પરીષહ અને ઉપસર્ગ રૂપ મૃગો તેમને પરાજિત કરી શકશે નહીં. મેરૂ પર્વતની જેમ પ્રકમ્પ વગરના થશે અર્થાત્ પરીષહ અને ઉપસર્ગરૂપ પવનથી તે મેરૂની માફક અડગ રહેશે સાગરની જેમ તેઓ અક્ષુબ્ધ બનશે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫