Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
३१६
स्थानागसूत्रे कृतको, प्रतिसेवितको, प्रकट कर्मको, रहः कर्मको जाने गे और देखेंगे अतः इससे उनके लिये कोई भी वस्तु अज्ञेय और अदृश्य नहीं रहेगी आगेके पदोंका अर्थ सुगम है। ___पूर्णभद्र और मणिमद्र ये दो क्रमशः दक्षिण निकायके एवं उत्तर निकापके इन्द्र हैं, ये जो उसकी सेनाका कार्य शत्रुको वशमें करनेका काम करेंगे सो उसके पुण्य प्रभावसे करेंगे। __राजेश्वर आदि पदों का अर्थ इस प्रकारसे है-माण्डलिक जो होते हैं-वे राजा कहलाते हैं । ऐश्वर्य सपन्न जो होते हैं वे ईश्वर कहलाते हैं । सन्तुष्ट होकर राजा जिन्हे पट्टबन्ध प्रदान करता है, और जो उससे परिभूषित होते हैं, ऐसे राजकल्प मनुष्प तलवर कहलाते हैं जो पांचसो ग्रामके अधिपति होते हैं, वे अथवा ढाई ढाई कोशके अन्तरसे बसे ग्रामोंके जो अधिपति होते हैं-चे माडम्पिक कहलाते है । जो अपने कुटुम्बका भरण पोषण करने में लगे रहते हैं, वे कौटुम्बिक कहलाते हैं । अथवा-जो अनेक कुटुम्बोंका पालनपोषण करते हैं-चे कौटुम्बिक कहलाते हैं । इम नाम हाधीका है, हाथी प्रमाण द्रव्यके जो अधिपति અને એકાન્ત કર્મને જાણી શકાશે અને દેખી શકાશે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ કોઈ પણ વસ્તુ તેમને માટે અરેય કે અદશ્યનહીં રહે, ત્યાર બાદ જે પદે વપરાયાં છે તેને અર્થ સ્પષ્ટ છે. આ સૂત્રમાં વપરાયેલાં કેટલાંક પદને અર્થ હવે સમજાવવામાં આવે છે
પૂર્ણભદ્ર દક્ષિણ નિકાયનો ઈન્દ્ર છે અને મણિભદ્ર ઉત્તર નિકાયને ઈન્દ્ર છે. મહાપદ્રના પુણ્યપ્રભાવને લીધે આ બન્ને ઈદ્રો તેની સેનાનું સંચાલન કરશે -शत्रुभान ११ ४२.
રાજેશ્વર આદિ જે પદ આ વપરાયાં છે, તે પદનો અર્થ સૂત્રમાં નીચે પ્રમાણે છે-માંડલિક જે હોય છે તેને રાજા કહે છે. ઐશ્વર્ય સંપન્ન વ્યક્તિને ઈશ્વર કહે છે. ઐશ્વર્ય સંપન્ન માંડલિક રાજાને રાજેશ્વર કહે છે.
- તલવર-રાજા ખુશી થઈને જેને પટ્ટબન્ધપ્રદાન કરે છે, અને તે પટ્ટબન્યથી જે વિભૂષિત હોય છે એવા માણસને તલવર કહે છે.
માડમ્બિક-૫૦૦ ગામના અધિપતિને માડમ્બિક કહે છે અથવા અઢી અઢી કેશને અંતરે વસેલાં ગામને જે અધિપતિ હોય છે તેને માડમ્બિક કહે છે.
કૌટુમ્બિક–પિતાના કુટુંબનું ભરણપોષણ કરવાના કાર્યમાં લીન રહેનાર માણસને કૌટુમ્બિક કહે છે, અથવા અનેક કુટુંબનું પાલનપોષણ કરનારને કૌટુમ્બિક કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫