Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुधा टीका स्था०९ सू० ३५ श्रेणिकस्य तीर्थंकरत्व निरूपणम्
३१५
आसक्ति इन्हें होगी, न पोतज सम्बन्धी आसक्ति इन्हें होगी, और न प्रग्रहिक सम्बन्धी आसक्ति इन्हें होगी ये जिस २ दिशामें जानेको सोचेंगे उस २ दिशामें अप्रतिबद्ध होकर शुचिभूत हुए, लघुभूत हुए, परिग्रह रहित हुए- ये संयम एवं तपसे आत्माको भावित करते हुए विहार करेंगे, अनुत्तर ज्ञानसे अनुत्तर दर्शनसे अनुत्तर चारित्र से अनुतर आलयसे, अनुत्तर विहार से, अनुत्तर आर्जवसे, अनुत्तर मार्दवसे अनुत्तर लाघवसे, अनुतर क्षान्ति से, अनुतर मुक्तिसे, एवं सत्य, संयम तपोगुण की सम्यक् आराधना के फलभूत निर्वाण मार्गसे अपनी आत्माको भवित करते हुए उन भगवान् विमलवाहनको ध्यान्तनारिकामें वर्तमान हो जाने पर अनन्त अनुत्तर, निर्व्याघात, निरावरण, कृत्स्न एवं प्रतिपूर्ण ऐसा श्रेष्ठ दर्शन, केवलदर्शन उत्पन्न होगा, तब वे विमलवाहन मुनिराज भगवान् अर्हन्त जिन हो जायेंगे उस अवस्थामें
केवली सर्वज्ञ सर्वदर्शी होकर देव मनुष्य असुर सहित लोककी पर्यायों को जानेगे देखेंगे सर्व लोकमें सर्व जीवोंकी आगति एवं गतिको स्थितिको, च्यवनकी, उपपातको तर्कको, मनोमानसिकको मुक्तीको,
નહી થાય,–અંડજ વિષયક આસક્તિ પણ નહી' થાય, પાતજ વિષયક આસક્તિ પશુ નહી' થાય, અવગ્રહિક (રજોહરણ આદિ)માં પણ તેમને આસક્તિ રહેશે નહીં. જે જે દિશામાં જવાના વિચાર તે કરશે, તે તે દિશામાં તેઓ પ્રતિખદ્ધ, શુચિભૂત, લઘુભૂત અને પરિગ્રહ રહિત થઇને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા વિચરશે. અનુત્તર જ્ઞાન વડે, અનુત્તર દન વડે, અનુત્તર ચારિત્ર વડે, અનુત્તર આલય વડે, અનુત્તર વિહાર વડે, અનુત્તર આર્જવ વડે, અનુત્તર માવ વડે, અનુત્તર લાઘવ વડે, અનુત્તર ક્ષાન્તિ વડે, અનુત્તર મુક્તિ વડે, અને સત્ય સંયમ અને તપેગુણની સમ્યક્ આરાધનાના ફલરૂપ નિષ્ણુહુ મા વડે પેાતાના આત્માને ભાવિત કરતા એવાં તે વિમલવાહન ભગવાન જયારે યાનાન્તરિકામાં (શુકલધ્યાનના બીજા પાદની સમાપ્તિમાં ) વતમાન હશે ત્યારે અનન્ત, અનુત્તર, નિર્વ્યાઘાત, નિરાવરણુ, કૃત્સ્ન અને પ્રતિપૂણુ કેવળજ્ઞાન અને કેવળદન ઉત્પન્ન થશે. ત્યારથી તેએ છદ્મસ્થ અણુગારને બદલે અર્હત જિન ભગવાન બની જશે. આ રીતે તેએ કેવળી, સર્વજ્ઞ અને સદર્શી થઈને દેવ, મનુષ્ય અને અસુર આદિથી યુક્ત લેાકની પર્યાયાને જાણી શકશે અને દેખી શકશે સમસ્તલેક્રમાં સર્વે જીવેાની આગતિ અને ગતિને સ્થિતિને, भ्यवनने, उपयातने, तुम्ने, मला भुम्तिने, प्रतिसेवित, आमने
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫