Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थनाङ्गसूत्रे सहिष्यते-मुखाद्यविकारकरणेन, क्षमिष्यते नोधाभावेन, तितिक्षिष्यते-अदीनभा. वेन, अध्यासिष्यते-निश्चलभावेन जीवनाऽऽशामरणभयविषमुक्तत्वात् । ततः खलु स भगवान् कीदृशो भबिष्यतीत्याह-' इरियासमिए ' इत्यादि-स्पष्टम् , नवरम्अममा ममत्ववर्जितः अकिञ्चनः धर्मोपकरणातिरिक्तवस्तुरहितः, छिन्नग्रन्था = द्रव्यभावग्रन्थरहितः, अत एव-निरुपलेपः-कर्मवन्धहेतु रागादिलेपनवर्जितः, तथा यथा भावनया-शास्त्रोक्तविशुद्धभावनया भावितः सन् स कांस्यपात्रीय मुक्ततोय:-मुक्तं त्यक्तं तोयमिवतोयं संसारबन्ध हेतुत्वात्स्नेहो येन स तथा, यथा कांस्यपान्यां पतितमपि तोयं लिप्तं न भवति तथा संसारबन्धहेतुः कृत हों, चाहे तिर्यश्चों द्वारा कृत हों-उन सबको वे अच्छी तरहसे सहन करेंगे, उनके ऊपर थोडा भी क्रोध नहीं करेंगे, सहन करने में वे किसी भी प्रकार की दीनताका प्रदर्शन नहीं करेंगे अडिग भावसेउन्हें सहेंगे वे ईर्यासमितवान् होंगे,भाषा समित होंगे, यावत् गुप्त ब्रह्मचारी होंगे, अकिञ्चन होंगे,छिन्नग्रन्थ होंगे,उपलेप रहित होंगे,और शास्त्रोक्त भावनासे भरे हुए वे कांस्यपात्रीकी तरह मुक्ततोय होंगेसंसारबन्धके हेतुभूत स्नेह भावसे रहित होंगे, एवं घृतादिकी आहुतिसे प्रदीप्त अग्निकी तरह तेजसे प्रदीप्त होते हुए ये विहार करेंगे। ___उस बिहार अवस्थामें इन्हें कहीं पर भी प्रतिबन्ध-रुकावट नहीं होगा, या किसी पर भी इनकी आसक्ति नहीं होगी-न अण्डज संबंधी ઉપસર્ગો હેય, ચાહે મનુષ્યકૃત ઉપસર્ગો હોય તે ચાહે તિર્યંચકૃત ઉપસર્ગ હાય) તે ઉપસર્ગોને તે ભાગ્યશાળી વિમલવાહન મુનિરાજ સહન કરશે. ઉપસર્ગ કરનાર પર તેઓ સહેજ પણ ક્રોધ કરશે નહીં, ઉપસર્ગો સહન કરતી વખતે તેઓ બિલકુલ દીનતા નહીં બતાવે, પરંતુ તેઓ અડગતાથી તે ઉપસર્ગોને સહન કરશે. તેઓ ઇસમિત બનશે, ભાષાસમિત બનશે, બ્રહ્મચારી બનશે, અમમ (મમત્વ ભાવથી રહિત) બનશે, અકિંચન (ધપકરણ સિવાયની સામગ્રીથી રહિત) થશે, છિન્નગ્રંથ (દ્રવ્યગ્રંથ અને ભાવગ્રંથથી રહિત) થશે, ઉપલેપ રહિત (રાગાદિ ભાવરૂપ લેથી રહિત) થશે, અને શાસ્ત્રોકત ભાવનાથી યુક્ત બનેલા એવા તે વિમલવાહન મુનિરાજ કાંસાના પાત્રના જેવાં “મુક્તય' બનશે–સંસારબન્ધના કારજરૂપ સ્નેહભાવથી રહિત બનશે અને ઘી આદિની આતિથી પ્રદીપ્ત થયેલા અગ્નિના સમાન તેજથી પ્રદીપ્ત બનીને વિચરશે.
તેમની આ વિહારાવસ્થામાં તેમને કઈ પણ પ્રકારની રુકાવટ થશે નહીં– તેઓ અપ્રતિબંધ વિહાર કરશે–એટલે કે તેમને કોઈ પણ વસ્તુ પર આસક્તિ,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫