Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानातसूत्रे
३१२
तदनन्तरं तस्यैकदा चतुर्दन्तं श्वेत शङ्खतलविमलं हस्तिरत्नं समुत्पत्स्यते तेन लोकास्तस्य विमलवाहनेति तृतीयं नाम करिष्यति । ततः किमित्याह - ' तए से विमलवाहणे " इत्यादि, ततः स विमलवाहनो राजा त्रिंशद्वर्षाणि गृहे उषित्वा संचालन कार्य महर्द्धिक यावत् महा सौख्यशाली पूर्णभद्र एवं मणिभद्र ये दो देव कर रहे हैं - अतः हमारे महापद्म राजाका दूसरा भी नाम देव सेन क्यों न हो जाये, इस प्रकारका विचार कर वे उसका दूसरा नाम देवसेन भी करेंगे, इस प्रकार जब वह देवसेन इस नामसे प्रथित हो जावेगा तब कुछ समय बाद उस देवसेन राजाके यहां एक हस्ति रत्न जो वर्ण में सफेद होगा एवं शंख तलके जैसा विमल होगा और चार दांतोवाला होगा उत्पन्न होगा वह देवसेन राजा तब उस श्वेतशंख तल के जैसे विमल चार दांतोवाले हस्तिरत्न पर सवार होकर शतद्वार नगर में बीचोंबीच के रास्ते से बार २ निकलेगा तब शतद्वार नगर में अनेक वे राजेश्वर तलवर आदि जन आपसमें एकत्रित होकर फिर ऐसा विचार करेंगे कि हे देवानुप्रियो ! हमारे देवसेन राजाके यहां श्वेत एवं शंखतलके जैसा विमल चार दांतोंवाला हस्तिरत्न उत्पन्न हुआ है, तो इससे हमारे देवसेन राजाका तृतीय नाम विमलवाहन क्यों न हो जाये ? इस प्रकार विचार करनेके बाद देवसेन राजाका तीसरा गाम विमलवाहन भी होगा, वे विमलवाहन राजा जब ३० वर्ष तक घर में रह चुकेंगे और अपनी आंखोंसे ही अपने माता पिताका ખીજું નામ દેવસેન શા માટે ન રાખવુ...? ” આ પ્રમાણે વિચાર કરીને તેઓ તેનુ' ખીજુ' નામ દેવસેન રાખશે. આ પ્રકારે તેનુ દેવસેન નામ પ્રચલિત થયા બાદ કેટલાક સમય વ્યતીત થયા પછી તેની હસ્તિશાળાની કોઈ એક હાથણી એક સુંદર હસ્તિરત્નનેા જન્મ આપશે. તેના વણું સફેદ હશે, અને તે શ ખતલના જેવા વિમલ હશે. તે હાથીને ચાર દતૂશળેા હશે. તે શ્વેત શખતલના જેવા વિમલ અને ચાર દતૂશાળાવાળા હાથી પર સવાર થઈને તે દેવસેન રાજા શતદ્વાર નગરના રસ્તાઓ ઉપર થઇને વારવાર અવરજવર કરશે તેને એવા સુંદર હાથી પર બેસીને શતદ્વાર નગરમાં વિચરતા જોઈને પૂર્વોક્ત રાજેશ્વર, તલવર આદિ લેાકેા ફરી એકત્ર થઇને એવા વિચાર કરશે કે “ હું દેવાનુ પ્રિંચા ! આપણા દેવસેન રાજાને સફેદ વર્ણના, શ ખતલ જેવાં વિમલ, ચાર દતૂશળવાળા હસ્તિરત્નની પ્રાપ્તિ થઇ છે. તે આપણા દેવસેન રાજાનું ત્રીજુ નામ વિમલવાહન શા માટે ન રાખવુ ? ” આ પ્રમાણે વિચાર કરીને તેનું ત્રીજું નામ વિમલવાહન રાખશે. તેઓ ૩૦ વર્ષ સુધી ગૃહસ્થાવાસમાં રહેશે. ત્યાર બાદ દેવત્વ પદની જેમણે પ્રાપ્તિ કરી છે એવા તેના માતાપિતા દ્વારા તેને આપ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫