Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
३१०
__ स्थानाङ्गसूत्रे तश्च । स राजा कीदृशो भविष्यतीत्याह-' महया' इत्यादि-" राजवर्णकः" इति-राज्ञो वर्णकः-वर्णनकारकः पदसमूहः स किमवधिरित्याह-'जाव रज्ज' यावद् राज्य प्रसाधयन्=कुर्वन् चिहरिष्यतीति पदपर्यन्तो राजवर्णको ग्राह्यः, स च सविस्तरं ज्ञाताधर्मकथाङ्गसूत्रे विलोकनीयः।
"तएणं तस्स" इत्यादि- तदनन्तरं तत्पुण्यप्रभावात् पूर्णभद्रमाणिभद्रा. भिधानौ द्वौ देवौ क्रमेण दक्षिणोत्तरनिकायेन्द्रौ सेनाकर्म-सैन्यकार्य शत्रुवशीकयह दारक उत्पन्न हुआ तब शतद्वार नगर में भीतर बाहर भाराग्र प्रमाण से एवं कुम्भाग्र प्रमाणसे अनेक कुम्भ प्रमाणसे अर्थात् पुंजरूपसे पद्मवर्षा एवं रत्नवर्षा हुई इसलिये इस हमारे पुत्र का नाम महापद्म ऐसा होना चाहिये.
ऐसा विचार करके वे उसके मातापिता उसका महापद्म ऐसा नाम करेंगे, बाद में जब वह महापद्मदारक कुछ अधिक आठ वर्षका हो जायेगा तब ये इसके मातापिता उसे अधिक आठ वर्ष का हुआ जानकर उसका बडे भारी ठाठबाटसे-उत्सवसे उसका राज्याभिषेक करेंगे वह वहाँका राजा होगा उसमें महाहिमवान्, मलय, मन्दर एवं महेन्द्रकी जैसी शक्तिका निवासहोगा-इस प्रकारसे राजाका वर्णन यहां पर अन्य सूत्रसे "यह राज्य करेगा" यहां तकका लगा लेना चाहिये, । रजाका विस्तारपूर्वक वर्णन ज्ञाता धर्मकथाङ्ग सूत्र में किया गयाहै,अतः वहांदेखना चाहिये अन्यदा-किसी समय दो महर्द्धिक, महाद्युतिक, महाबलिष्ठ, महायशस्वी, કુંભપ્રમાણ) એટલે કે પુંજરૂપે પદ્મવર્ષા અને રત્નવર્ષા થઈ હતી. તેથી આ પુત્રનું “મહાપધ” એવું નામ રાખવું જોઈએ. તે નામ જ ગુણસંપન્ન અને मथसपन्न (साथ) थशे. या विद्यार्थी प्रेराधन तसा तेनु नाम 'महापा રાખશે. જ્યારે મહાપદ્મ આઠ વર્ષને થશે ત્યારે તેના માતાપિતા ઘણું જ ધામ. ધૂમથી તેને રાજ્યાભિષેક કરાવશે. આ રીતે તે શતધાર નગરને રાજા બનશે. તે મહાપદ્મ રાજા મહા હિમાવાન, મલય, મન્દર અને મહેન્દ્રના જે શક્તિશાળી થશે. ઈત્યાદિ તેની શક્તિ, સમૃદ્ધિ આદિનું વર્ણન અન્ય શાસ્ત્રોમાં રાજાઓના વર્ણન પ્રમાણે જ ગ્રહણ થવું જોઈએ. “તે રાજ્ય કરશે ” આ કથન પર્યન્તનું રાજાને લગતું સમસ્ત કથન મહાપદ્મના વિષયમાં પણ ગ્રહણ કરવું જોઈએ (જ્ઞાતાધર્મકથાંગ સૂત્રમાં રાજાનું વર્ણન આપવામાં આવ્યું છે). ત્યારબાદ બે મહદ્ધિક, મહાદ્યુતિક, મહાબલિષ્ઠ, મહા યશસ્વી અને મહા સુખશાળી દે તેની સેનાના કાર્યના સંવાહક થશે. તે દેનાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫