Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका० स्था०९ २०७ नवविघसंसारिजीवानां गत्यागत्यादिनिरूपणम् २३१
टीका--' नवविहा संसारसमाचन्नगा ' इत्यादि
,
"
स्पष्टम् १, नवरम् - पृथिवीकायिकाः १, ' यावत् ' - पदेन ' अष्कायिकाः २, तेजस्कापिकाः ३, वायुकायिकाः ४ इति पदत्रयं संग्राम् । तथा वनस्पतिकायिकाः ५, द्वीन्द्रियाः ६, ' यावत् ' पदेन श्रीन्द्रियाः ७, चतुरिन्द्रियाः ८ इति पदद्वयं ग्राह्यम् । तथा पञ्चेन्द्रियाः ९। तत्र पृथिवीकायिकाः पृथिवीकापिकादि पञ्चेन्द्रियान्त नवगतिकाः एवमेव नवाऽऽगतिकाश्च प्रज्ञप्ताः, तद्यथापृथिवीकायिकः पृथिवीकायिके षूत्पद्यमानः पृथिवीकायिकेभ्यः ' यावत् '-पदेनअपकायिकादिचतुरिन्द्रियान्तपञ्चमीबहुवचनान्तपदसप्तकं विज्ञेयम्, तथा-पच्चे
-
पांच स्थावर और चार बस इन नौ स्थानोंको लेकर जीव पहिले संसार में रहे। अब भी वे रहते हैं और भविष्यत्कालमें भी वे रहेंगे । वे नौ स्थान इस प्रकार से हैं - वे पृथिवीकायिक रूप से यहां रहे हैं, रहते हैं और रहेंगे, पावत् वे पश्चेन्द्रिय रूप से रहे हैं रहते हैं और रहेगे १४-७
39
टीकार्थ - इस सूत्र की व्याख्या स्पष्ट है विशेष- पृथिवी कायिक के प्रथम सूत्रमें आगत यावत्पद से " अष्कायिक २ तेजस्कायिक ४ वायुकायिक ४ इन तीन पदोंका ग्रहण हुआ है, तथा द्वितीय यावस्पद से " त्रीन्द्रिय ७ चतुरिन्द्रिय ८ " इन दो पदोंका ग्रहण हुआ है.
पृथिवीकायिक से लेकर पञ्चेन्द्रियान्त तकके ९ जीव नच गतिक और नवागतिक होते हैं- जैसे- पृथिवीकायिकों में उत्पन्न होता हुआ कोई जीव पृथिवीकायिकों से आकरके वहां उस रूपसे उत्पन्न हो जाता है,
પાંચ સ્થાવર અને ચાર ત્રસ આ નવ સ્થાનેમાં જીવે ભૂતકાળમાં રહ્યા છે, વત માનમાં રહે છે અને ભવિષ્યમાં પણ રહેશે. તે નવ સ્થાન નીચે પ્રમણેછે (૧) તેએ પૃથ્વીકાયિક રૂપ સ્થાનમાં રહ્યા હતા, રહે છે અને રહેશે, (રથી૯) એજ પ્રમાણે તેઓ અપૂર્કાયિકથી લઇને પંચેન્દ્રિય પર્યંતના આઠસ્થાનામાં પણ ભૂતકાળમાંરહ્યા હતા, વર્તમાનમાં રહે છે અને ભવિષ્યમાં રહેશે ૧૪
ટીકા-આા સૂત્રની વ્યાખ્યા સરળ છે. પહેલા સૂત્રમાં પૃથ્વીકાયિક પન્તના જીવા ગણાવતી વખતે જે ‘પન્ત’ પત્તુ વાપર્યું છે તેના દ્વારા અયિક, તેજસ્કાયિક અને વાયુકાયિક' આ ત્રણે પદે ગ્રહણ કરવામાં આવ્યાં છે.
બીજા સૂત્રનું' વિવેચન–પૃથ્વીકાયિકને લઇને પ ંચેન્દ્રિય પન્તના નવે પ્રકા રના જીવે નવ ગતિક અને નવ આગતિક હોય છે. એટલે કે પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થતા કેાઈક જીવ પૃથ્વીકાયિકામાંથી આવીને ત્યાં તે રૂપે ઉત્પન્ન થઈ જાય છે, અાયિકામાંથી આવીને ત્યાં પૃથ્વીકાયિક રૂપે ઉપન્ન થઇ જાય છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫