Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२७८
स्थानाङ्गसत्रे गतिबन्धन परिणामः-पतिनियतगतिकर्मबन्धनतिमित्तायुः-स्वभावः, यथा-नरकाऽऽयुः स्वभावेन जीवो मनुष्यतिर्यग्गतिनामकर्मवध्नाति,न देवनारकगतिनामकर्म. इति स गतिबन्धनपरिणामः २। तथा-स्थितिपरिणामः-अन्तर्मुहूर्तादित्रयस्त्रिंशसागरोपमान्तावस्थानरूपाऽऽयुः स्वभावः । तथा-स्थितिबन्धनपरिणाम:परभवायुषो नियतस्थितिबन्धननिमित्तपूर्वभवाऽऽयुःपरिणामः, यथा-तिर्यगाऽऽयुः-परिणामेन जीवो देवाऽऽयुष उत्क्रष्टतोऽप्यष्टादशसागरोपमाणि स्थिति वध्नाति, तिरश्वां सहसारपर्यन्तगमनात् ४। तथा-ऊर्ध्वगौरवपरिणामः-जीवस्यो
दिग्गमननिमित्तायुः-स्वभावः, इह गौरवशब्दो गमनपरः ५। एयमधोगौरव परिणामः ६; तिर्यग्गौरवपरिणामः ७, इत्येतौ बोध्यौ । तथा-दीर्घगौरवपरिप्राप्त करती है, वह गति परिणाम है १, प्रतिनियत गति कर्मके बन्ध. नका निमित्त जो आयुः स्वभाव है, यह गतिवन्धन परिणाम है २ जैसे-नरकायुके स्वभावसे जीव मनुष्य गति और तिर्थञ्च गति नामकर्मका वध करता है, देव एवं नारक गति नामकर्मका बन्ध नहीं करता है. अन्तर्मुहूर्त से लेकर ३३ सागरोपम तक अवस्थान रूप जो आयुका स्वभाव है, यह स्थिति परिणाम है, तथा-परभवकी आयुका जो नियत स्थिति बन्धन परिणाम है, जैसे-तिर्यगायुके परिणामसे जीव देवायुका उत्कृष्ट से भी १८ सागरोपमका स्थितिबन्ध करता है, क्योंकि तिर्यश्च सहस्रार देवलोक तक जाते हैं। जीवका ऊर्ध्व दिशामें गमनका निमित्त जो आयु स्वभाव है यह ऊर्ध्व गौरव परिणाम है-यहां गौरच शब्दका गमन परक है, इसी तरहसे अधो गौरव परिणाम और ગતિની પ્રાપ્તિ જે સ્વભાવ વડે આયુ જીવને કરાવે છે તે સ્વભાવનું નામ ગતિ પરિણામ છે. જે આયુઃસ્વભાવ પ્રતિનિયત ગતિકર્મના બન્ધનના નિમિત્ત રૂપ હોય હોય છે, તેને ગતિબન્ધન પરિણામ કહે છે. જેમ કે નરકાયુના સ્વભાવથી જીવ મનુષ્યગતિ અને તિર્યંચગતિ નામકર્મને બન્ધ કરે છે, દેવ અને નારક ગતિ નામકર્મનો બધ કરતો નથી. અન્તર્મુહૂર્તથી લઈને ૩૩ સાગરેપમ પર્યન્તના અવસ્થાન (આયુસ્થિતિ)રૂપ જે આયુને સ્વભાવ છે તેનું નામ સ્થિતિ પરિણામ છે. તથા–પરભવના આયુષ્યના નિયત સ્થિતિબન્ધનના નિમિત્ત રૂપ જે પૂર્વભવના આયુનું પરિણામ છે તેનું નામ સ્થિતિબન્ધન પરિણામ છે જેમ કે તિર્યગ્ર આયુના પરિણામથી છવ વધારેમાં વધારે ૧૮ સાગરે મને દેવાયુને સ્થિતિબન્ધ કરે છે, કારણ કે તિય ચેમાંથી મારીને જીવ સહસ્ત્રાર દેવલોક પર્યત જઈ શકે છે. જીવન ઉર્વ દિશામાં ગમનના નિમિત્ત રૂપ જે આયુ સ્વભાવ છે. તેનું નામ હુ ગૌરવ પરિણામ છે. અહી' ગૌરવ પદ ગમનના અર્થનું વાચક છે. એજ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫