Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०९ सू० ३४ भाविमध्यमतीर्थकरकेलिनिरूपणम् २९५ नाम जातम् । ततः सुज्येष्ठा पुत्रः सात्यकिरेकदा भगवत्समवसरणं गतः, इतश्च कालसन्दीपनामा विद्याधरो भगवन्तं वन्दित्वा पृष्टवान्-कस्मान्मे भयमिति, । भगवान् कथितवान्-एतस्मात् सत्यकेः । ततः कालसन्दीपः सात्यकिमुपेत्याचज्ञयोवाच -' अरे ! रे ! त्वं मां हनिष्यसि ?, इत्युक्त्वा स्वस्थानं गतः । तत एकदा तत्पिता पेढालपरिवाजको विद्याधरः, सुज्येष्ठापुत्र सत्यकिमपहाय स्वस्थाने नीतपान् , स्वविद्यां च शिक्षितवान् । अथ स सात्यकिः पञ्चसु पूर्वभवेषु रोहिण्या विद्यया मारितः, षष्ठभवे षण्मासावशेषायुरसौ विद्यां नैच्छत् ! अस्मिन् सप्तमे उसको गर्भ रह गया। समय पर उसको पुत्र हुआ उसका "सात्यकि" ऐसा नाम रखा गया, धीरे २ बाल्यावस्था पार कर जब यह समझदार हो गया तो यह एक दिन भगवान के समवसरणमें गया वहां पर उससे पहिले आये हुए कालसन्दीप नामके विद्याधरने भगवानको वन्दना करके उनसे पूछा-मगवन् ! मुझे भय किससे होगा ? भगवानने प्रत्यु त्तरमें उससे कहा
तुम्हें सात्यकिसे भय होगात व कालसन्दीप सात्यकिके पास जाकर उसका तिरस्कार करते हुए बोला-अरे ! रे ! तू क्या मुझे मारेगा! ऐसा कहकर वह फिर अपने स्थान पर चला गया एक दिन उसका पिता पेढालपरिव्राजक विद्याधर सुज्येष्ठा के पुत्र सात्यकिका हरण कर अपने घर पर ले आया, और लाकर उसने उसे अपनी विद्या सिखा दो । सात्यकि पांच पूर्व भवों में रोहिणी विद्याद्वारा એવી રીતે) પિતાના વીર્યને તે સાધ્વીની નિમાં દાખલ કરી દીધું. તેથી તે સાધ્વીને ગર્ભ રહ્યો અને ત્યાર બાદ એગ્ય સમયે તેણે એક પુત્રને જન્મ આપે તેનું નામ “સાત્યકી” રાખવામાં આવ્યું. ધીરે ધીરે બાલ્યાવસ્થા પૂરી કરીને જ્યારે તે સમજણો થયે ત્યારે તે એક દિવસ ભગવાનના સમવસરણમાં જઈ પહોંચ્યા. ત્યાં કાલસંદીપ નામને એક વિદ્યાધર પણ આવેલું હતું. તે વિદ્યારે ભગવાનને વંદણા કરીને આ પ્રમાણે પૂછયું-“હે ભગવન્! મારે કેનાથી ભય પામ પડશે?” ભગવાને તેને કહ્યું-“તારે સાયકીથી ભય પામ પડશે” (સાયકી તારી હત્યા કરશે). ભગવાનનો આ પ્રકારને જવાબ સાંભ વળીને કાલસંદીપ સાયકીની પાસે જઈને તેને તિરસ્કાર કરવા લાગ્યો-“છોકરા ! શું તું મને મારી શકીશ!” આ પ્રમાણે કહીને તે પોતાના નિવાસસ્થાન તરફ ચાલે ગયે. ત્યારબાદ કોઈ એક દિવસે સાત્યકીના પિતા પેઢાલ પરિ ત્રાજક વિદ્યારે સુજયેષ્ઠા પાસેથી સાયકનું અપહરણ કર્યું. તે તેને પિતાને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫