Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२९८
स्थानाङ्गसूत्रे पितवान् , ततोऽम्बडं लोको भोजनाय निमन्त्रितवान् , स तु नैच्छत् । लोकास्तं पप्रच्छु:-भगवन् ! भवान् कस्य भोजनेन मासक्षपणान्ते भाग्यं संवर्द्धयिष्यति ? स प्रत्युवाच-'सुलसायाः' इति । ततो लोको गत्या सुलसां निवेदयामासयथा तय गेहं भिक्षुरयं भोक्तुमिच्छति । सुलसोवाच-गुरुबुद्धया दातुं नोचितम् । ततोलोकोऽम्बडमुवाच । स च ज्ञातवान् सुलसापरमसम्यग्दृष्टिः, सा चमत्कारदर्शनापि न विस्मिता । ततोऽम्बडो लोकेन सह मुलसागृहं गतवान् । तत्र नैषे. भोजनके लिये निमन्त्रित किया, परन्तु उसने किसीका भी निमंत्रण स्वीकार नहीं किया तब लोकोंने उससे पूछा-भगवन् मासक्षमणके अन्तमें आप अपने भोजनसे किसके सौभाग्यको संचर्द्धित करेंगे ? तब उसने कहा-मैं सुलसाके सौभाग्यका संवर्द्धन करूंगा, उसकी ऐसी बात सुनकर लोगोंने सुलसाके पास जाकर निवेदन किया-कि हे सुलसे ! तुम बडी सौभाग्यशालिनी हो-क्योंकि यह भिक्षु तुम्हारे घर पर ही भोजन करना चाहता है, तब सुलसाने कहा-मैं गुरुकी बुद्धिसे तो इसे आहार देना नहीं चाहती हूं, तब लोगोंने जाकर अम्बडसे कहा-तो यह समझ गया कि मुलसा परम सम्यग्दृष्टि जीय है, जो मेरे इस चमत्कारको देखकर भी आर्य चकित नहीं बनी तय अम्बड लोकोंके साथ सुलसाके घर पर स्वयं गया वहां वह नैषेधिकी વિદ્યાના પ્રભાવથી આકાશમાં કમળનું નિર્માણ કર્યું. તે કમલ પર બેસીને તેણે લેકેને આશ્ચર્યચકિત કરી નાખ્યા. લેકેએ તેને ભેજનને માટે આમંત્રણ આપવા માંડયું, પણ તેણે કેઈના આમંત્રણ સ્વીકાર ન કર્યો. ત્યારે લોકોએ તેને પૂછયું-“ભગવન્! માસખમણને અને આપ કયા ભાગ્યશાળીના હાથનો આહાર ગ્રહણ કરીને તેના સૌભાગ્યની અભિવૃદ્ધિ કરશે?” ત્યારે અમ્બડે જવાબ આપે-“હું સુલતાને ત્યાંથી આહાર ગ્રહણ કરીને તેને સૌભાગ્યની અભિવૃદ્ધિ કરીશ.” તેની આ વાત સાંભળીને લોકોએ સુલસા પાસે જઈને તેને કહ્યું-“હે સુલસા! તું ઘણી ભાગ્યશાળી છે, કારણ કે મા ખમણુને અને તે સાધુ તારા ઘરનું ભોજન વહેરીને પારણું કરવાનું છે.ત્યારે સુલસાએ કહ્યું- હું ગુરુભાવથી (તેને મારો ગુરુ ગણીને) તેને આહાર પ્રદાન કરવા માગતી નથી.” લેકોએ અમ્બડ પાસે જઈને આ વાત તેને કહી સંભળાવી. ત્યારે તેને ખાતરી થઈ ગઈ કે સુલસા પરમ સમ્યગ્દષ્ટિ જીવ છે. તેથી જ મારા આ ચમત્કારની પણ તેના ઉપર બિલકુલ અસર થઈ નથી. આ પ્રકારે સુલાસાની કસોટી કરીને તે લેકેની સાથે સુલસાને ઘેર ગયો નૈષિકી કરતે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫