Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०९ सू०३४ माविमध्यमतीर्थकरकेवलिनिरूपणम्
२९३
यति-" हे आर्याः ! एषः-नवमो वासुदेवानो मध्ये कृष्णो वासुदेवः १, तयारामो बलदेवः कृष्णस्य ज्येष्ठो भ्राता २, तथा-उदकः-तनामाऽनगारः पेढालपुत्रः पार्थ नाथ जिनशिष्यः सूत्रकृताङ्गद्वितीयश्रुतस्कन्धेनालन्दीयाध्ययनोक्तः, स च राजगृहनगरबाह्यपदेशस्थायास्तदबयवभूताया नालन्दाया ऐशान्यां दिशि हस्तिद्वीपवनखण्डे व्यवस्थितः, स च नालन्दाविभागस्थं गौतमस्वामिनं स्वसंदेहं पृष्ट्वाऽपास्तसंशयः सन् चातुर्यामधर्म विहाय पञ्चायामं धर्म स्वीकृत. वान् ३ तथा-पोट्टिल:-तदाख्योऽनगारः ४, तथा-शतक:-तदाख्यो गाथापतिः हे आर्यों ! ये नवमें नारायण जो कृष्ण वास्तुदेव हैं चे, तथा इसके ज्येष्ठ भ्राता जो राम-बल देव है वे पेढाल के पुत्र उदक, पोट्टिल, शतक गाथापति, दारुक निर्ग्रन्थ, निर्ग्रन्थी पुत्र सत्यकि श्राविका बुद्ध, अम्बड परिव्राजक, एवं पार्थापत्यीया सुपार्था आर्यिका-ये सब आगामी उत्स. पिणीमें चातुर्याम धर्मकी प्ररूपणा करके सिद्धिको प्राप्त करेंगे यावत् सर्च दुःखोंका अन्त करेंगे!
९ नारायणों में से कृष्ण वासुदेव ये नौवें नारायण हुए हैं बलदेव ये कृष्णके बडे भाई हुए है उदक नामके जो अनगार हुए हैं ये पेढालके पुत्र ये, पार्श्वनाथ भगवान के शिष्य थे इनका वर्णन सूत्र कृताङ्गके द्वितीय श्रुतस्कन्धमें नालन्दीय अध्ययनमें किया गया है, ये राज गृहनगरके यात्य प्रदेशमें रही हुई नालन्दाकी ईशान दिशामें वर्तमान हस्तिद्वीप वनखण्ड में रहते थे इन्होंने नालन्दामें रहे हुए गौतम स्वामीसे पूछ कर अपने संदेहको दूर किया था, और चातुर्याम धर्मको छोडकर पंचयाम धर्मको धारण किया था ३॥ કૃષ્ણ વાસુદેવ નામના જે નવમાં નારાયણ છે તેઓ તથા તેમના મોટાભાઈ બળદેવ, તથા પેઢાલનો પુત્ર ઉદક, તથા પોલિ, તથા શતક ગાથા પતિ, તથા દારુક નિર્ચ થ તથા નિર્ચથી પુત્ર સત્યકિ તથા શ્રાવિકાબુદ્ધ અમ્બડ પરિવ્રાજક તથા પાશ્વપત્નીયા સુપાર્શ્વ આર્થિક, આ નવે વ્યક્તિઓ આગામી ઉસર્પિણીમાં ચાતુર્યામ ધર્મની પ્રરૂપણ કરીને સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત્ત અને સમસ્ત દુઃખના અંત કરનારા થશે,
(१) नयनाराय। ( पासुवे। मां नम नारायण वासुहे५ गया छे.
(२) ४०ना भाटालानु नाम पण तुं. (3) ६४ नामता सण. ગાર થઈ ગયા તેઓ પેઢાલના પુત્ર હતા તેઓ પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય હતા. તેમનું વર્ણન સૂત્રકૃતાંગના બીજા ભૃત સ્કલ્પના નાલન્દીય નામના અધ્યયનમાં કરવામાં આવ્યું છે. તેઓ રાજગૃહ નગરના બ હ્ય પ્રદેશમાં આવેલ નાલન્દાની ઈશાન દિશા માં આવેલા હરિતદ્વીપ નામના વનખંડમાં રહેતા હતા. તેમના મનમાં જે સંદેહ ઉત્પન્ન થયો હતો તેનું નાલંદામાં તે સમયે રહેતા ગૌતમ સ્વામીએ નિવારણ કર્યું હતું. તેથી તેમણે ચાતુર્યામ મને ત્યાગ કરીને પંચ
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૫