Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२९४
स्थानाङ्गसूत्रे ५, तथा-दारुको निम्रन्थः, अयं च कृष्णयासुदेवस्य पुत्रो भगवतोऽरिष्टनेमिनाथस्य शिष्योऽनुत्तरोपपातिकसूत्रवर्णितः ६, तथा-सत्पकिः-तदाख्यो निम्रन्थीपुत्रः -साध्वीपुत्रः, कथं 'साव्या ब्रह्म वारिण्याः पुत्रः ? ' इति तत्कथैवम्---
चेटकमहाराजपुत्री सुज्येष्ठानाम्नी जातसंवेगा प्रबजिता, उपाश्रयमध्ये आतापनां कृतवती, इतश्च पेढालनामा कश्चित् परिव्राजको विद्यासिद्धी विद्यादानेच्छुर्योग्यपुरुष ब्रह्मचारिणीपुत्रमन्वेपयंस्तत्राऽऽगतः, मुज्येष्ठां साध्वीमुपाश्रयाभ्यन्तर आतापयन्तीमवलोक्य धूमिकाव्यामोहं कृत्वा विद्याप्रमावादलक्षितो बीजं निक्षिातवान् , तेन तस्या गर्भो जातः, पुत्रश्वाजनि. तस्य सत्यकिरिति
दारुक निर्ग्रन्थ कृष्ण वासुदेवके पुत्र थे, और भगवान् अरिष्ट नेमिनाथ थे, इनका वर्णन अनुत्तरीपपातिक सूत्र में किया गयाहै, सत्यकि ये निन्थी साध्वी के पुत्र कैसे थे। तो इसका उत्तर इस कपासे ऐसा है
सुज्येष्ठा नामकी चेटक महाराजकी एक पुत्री थी किसी निमित्तवश इसे संसारसे वैराग्य हो गया सो यह दीक्षित हो गई एक दिनकी बात है, कि यह उपाश्रयमें आताप ना कर रही थी इतने में पेढाल नामका कोई परिव्राजक कि जिसे अनेक विद्याएँ सिद्ध थी, विद्यादान देनेकी अभिलाषावाला होकर किसी ब्रह्मचारिणीके योग्य पुत्रकी शोध करता हुआ वहां आया.
उसने सुज्येष्ठा साध्वीको उपाश्रयके भीतर आतापना करती हुई देखा-देखकर उसने धूमिकाव्यामोह (?) करके विद्याके प्रभावसे अलक्षित रूपमें अपने वीर्यका प्रक्षेप उसकी योनिमें कर दिया, इससे ય મ ધર્મને અંગીકાર કર્યો હતો (૪) દારુક નિગ્રંથ તેઓ કૃણવાસુદેવના પુત્ર હતા, અને ભગવાન અરિષ્ટનેમિનાથના શિષ્ય હતા. અનુત્તરે પાતિક સૂત્રમાં તેમનું વર્ણન કરવામાં આવ્યું છે.
(૫) સત્યકી–તેઓ નિથી સાથ્વીના પુત્ર હતા. બ્રહ્મચારિણી સાધ્વીને પુત્ર કેવી રીતે હોઈ શકે, એ વાતને ખુલાસો કરવામાં આવે છે-ચેટક મહારાજાને સુજયેષ્ટા નામની એક પુત્રી હતી. તેને કોઈ કારણે સંસાર પર વૈરાગ્ય આવી ગયે, તેથી તેણે દીક્ષા અંગીકાર કરી, ત્યારબાદ કે એક દિવસે તે ઉપાશ્રયમાં આતાપના લઈ રહી હતી. ત્યારે પેઢાલ નામને કઈ એક પરિ. ત્રાજક ત્યાં આવ્યું. તેણે અનેક વિદ્યાઓ સિદ્ધ કરી હતી. તે કઈ બ્રહ્મચારિણીના પુત્રને પિતાની આ વિદ્યા શિખવવા માગતે હતો તેણે સુયેષ્ઠા સાધ્વીનેઉપાશ્રયમાંઆતાપના કરતી નિહાળી તેણે પિતાની વિદ્યાના પ્રભાવથી દૂમિકાવ્યામેલ કરીને ચારે બાજુ અંધકાર કરી દઈને અલક્ષિત રૂપે (કેઈને ખબર ન પડે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫