Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२३२
स्थानाङ्गसूत्रे
न्द्रियेभ्यो वा उत्पद्येत, स एव खलु सः-पूर्वोक्तः पृथिवीकायिकः पृथिवीकायिकत्वं विप्रजहत्-त्यजन् पृथिवी कायिकतया ' यावत् '-पदेन ' अप्कायिकादिचतु. रिन्द्रियान्तस्वात्ययान्तप्रत्येकतृतीयैकवचनान्तषट्सप्तकं विज्ञेयम् , तथा पञ्चेन्द्रियतया वा गच्छेत् । इति २। ____ एमप्कायिका अपि नवगतिका नवागतिका बोध्याः ३, ' यावत् ' पदेन तेजस्कायिकादि चतुरिन्द्रियान्त पथमा बहुवचनान्तषदषट्कं ग्राह्यम् ९ तथा पश्चे न्द्रियाः १० इति । अप्कायिकसे आकर वहां पृथिवीकायिक रूपले उत्पन्न हो जाता है, तेजस्कायिकोंसे आकरके यहां पृथ्वीकायिक रूपसे उत्पन्न हो जाता है, वायकायिकोंसे आकरके वहां पृथिवीकायिक रूपसे उत्पन्न हो जाता है, चनस्पतिकायिकोंसे आकरके पृथिवीकायिक रूपसे उत्पन्न हो जाता है, दो इन्द्रियोंसे आकरके वहां पृथिवीकायिक रूपसे उत्पन्न हो जाता है, तेइन्द्रियोंसे आ करके वह वहां पृथिवीकायिक रूपसे उत्पन्न हो जाता है, चौइन्द्रियोंसे आकर के यहां वह पृथिवीकायिक रूपसे उत्पन्न हो जाता है, इसी तरह से पंचेन्द्रियों से आकर के भी कोई जीव पृथिवीकायिक रूपसे उत्पन्न हो जाता है, इसी प्रकार कोई पृथिवीकायिक जीव मरकर पृथिवीकाधिक रूपसे उत्पन्न हो सकता है, अप्कायिक रूपसे उत्पन्न हो सकता है, तेजस्कायिक रूपसे उत्पन्न हो सकता है, वायुकायिक रूपसे उत्पन्न हो सकता है, वनस्पतिकायिक रूपसे उत्पन्न हो सकता है, दो इन्द्रियसे लेकर पंचेन्द्रिय तकमें वह उत्पन्न हो सकता તેજકાયિકમાંથી આવીને ત્યાં પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થઈ જાય છે, વાયુકાચિકેમાંથી આવીને ત્યાં પૃથ્વીકાયરૂપે ઉત્પન્ન થઈ જાય છે. વનસ્પતિકાયિકોમાંથી આવીને ત્યાં પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થઈ જાય છે. શ્રી. જેમાંથી આવીને ત્યાં પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થઈ જાય છે, ત્રીન્દ્રિયમાંથી આવીને ત્યાં પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થઈ જાય છે, ચતુરિન્દ્રિમાંથી આવીને ત્યાં પૃથ્વી કાયિક રૂપે ઉત્પન્ન થઈ જાય છે, અને એ જ પ્રમાણે પંચેન્દ્રિમાંથી આવીને પણ કઈક જીવ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થઈ જાય છે. - એજ પ્રમાણે કંઈ પૃથ્વીકાયિક જીવ મરીને પૃથ્વીકાયિક રૂપે પણ ઉત્પન્ન થાય છે, અપ્રકાયિક રૂપે પણ ઉત્પન્ન થાય છે, તેજસ્કાયિક રૂપે પણ ઉત્પન્ન થાય છે, વાયુકાયિક રૂપે પણ ઉત્પન્ન થાય છે, વનસ્પતિકાયિક પણ રૂપે ઉત્પન્ન થાય છે, દ્વીન્દ્રિય રૂપે પણ ઉત્પન્ન થાય છે, ત્રીન્દ્રિય રૂપે પણ ઉત્પન્ન થાય છે, ચતુ. રિન્દ્રય રૂપે પણ ઉત્પન્ન થાય છે, અને પંચેન્દ્રિયરૂપે પણ ઉત્પન્ન થાય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫