Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०९ सू०२० निपुणपुरुषनिरूपणम् अन्यः मित्रादिः पण्डितो यस्प स तथा, सोऽपि मित्रादिपण्डितजनसंसर्गानिपुणो मयति । तथा-वादी-वादलब्धिसम्पन्नः, स च परेण पराजितो न भवति । यद्वा-वादी-मन्त्रवादी, धातुवादी वा, स एव यादिकः, यद्वा-यादोऽस्यास्तीति चादिकः ७। तथा-भूतिकर्म-भूत्या-भस्मना, उपलक्षणत्वान्मृदा सूत्रेण या कर्म भूतिकर्म-वशीकरणादि, रक्षार्य वसत्यादिपरिवेष्टनक्रिया या, आदिशब्दाज्ज्यरादिस्तम्भनपरिग्रहः । तज्ज्ञाननिपुणो भवति । तथा-चैकित्सिक:-रोगमतिका. रको बैद्य इत्यर्थः । एते नव निपुणा भवन्ति ९ ॥ सू० २० ॥ निपुण होता है अतः ऐसे निपुणको परिहस्तिक कहा गया है, जो असाधारण विद्वान होता है, अथवा जिसके मित्रादिजन पण्डित होते है, क्योंकि ऐसा मनुष्य मित्रादि पण्डित जनोंके संसर्गसे निपुण हो जाता है, ६ जा बाद लब्धिसे संपन्न होता है, वह वादी है ऐसा वादी परसे पराजित नहीं होता है, यद्वा-वादी-वादी मन्त्रवादी या धातुवादी जो होता है वह वादी ही वादिक है, अथवा-जिसके बाद है वह यादिक है, भस्म लगाकर या मिट्टी शरीरमें पोतकर या किसीका गंडा आदि बांध कर जो दूसरों को वशमें किया जाता है, या रक्षाके निमित्त जो वसति आदि स्थानोंको परिवेष्टित किया जाता है, या ज्वर आदिको गंडा बांधकर जो रोक दिया जाता है वह सब भूतिकर्म है, इस भूतिकर्मके ज्ञानवाला जो व्यक्ति होता है वह निपुण होता है, तथा-जो છે. જે માણસ અસાધારણ વિદ્વાન હોય તેને પરપંડિત કહે છે. અથવા જેના મિત્રાદિજન પંડિત હોય છે તેને પરપંડિત કહે છે, કારણ કે એ પુરુષ મિત્રાદિ પંડિતેના સંસર્ગથી નિપુણ બની જાય છે. જે માણસ વાદલબ્ધિથી સંપન્ન હોય છે તેને વાદી કહે છે એ વાદી અન્યના દ્વારા પરાજિત કરાતા નથી. અથવા-જે મંત્રવાદી કે ધાતુવાદી હોય છે એવા વાદીને જ વાદિક કહે છે. અથવા જે વાદયુક્ત છે તેને વાદિક કહે છે. ભસ્મ લગાવીને અથવા શરીર પર માટીને લેપ કરીને અથવા કેઈને માદળિયું બાંધીને બીજા માણસોને જે વશ કરવામાં આવે છે. અથવા રક્ષાને નિમિત્તે જે વસતિ આદિ સ્થાનને પરિ. વેષ્ટિત કરવામાં આવે છે, અથવા તાવ આદિને દેરા ધાગા કે માદળિયું બાંધીને જે રોકવામાં આવે છે, તે સઘળી ક્રિયાઓનું નામ ભૂતિકર્મ છે. આ ભૂતિ કર્મના જ્ઞાનવાળો માણસ પણ નિપુણ જ હોય છે. રોગ પ્રતિકાર કરનાર
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫